________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થસ.
૨૫૯ સઘલાં સુખ ભોગવે સંસાર. નિરવૃતિ સુખ પામે
નરનાર. મે. ૧૪ કાતિક દશ કેટી પરમાણુ, મહા પાપના કાર, જાણ; મે. ક્ષેત્રત પરભાવ વિશેષ, મેક્ષ ગયા ક્ષય કર્મે દેખિ. મ. ૧૫ મિથ્યાત્વીનર જેમતિહણ, જ્ઞાન લેચન થયા તેહનાં
ક્ષીણ મે. તજી વિમલાચલ તીરથરાજ, જહાં તિહાં ભમે સુખને કાજ. મો.૧૬ શ્રી ભરતેસર ગયાનિર્વાણ, પછે પૂરવ કેડિ પ્રમાણે મે. દ્રાવિડ વાલિખિલ્લ હુ યા મુનીસ, નિવૃત્તિ પદ લહ
ઈણિગિરીશ. મ. ૧૭ તેના નંદન તિહાં આવીયા, યાત્રા સંઘ સુભાવિયા, મે. પંક્તિ પ્રાસાદ કરાવી તિહાં સાર, તિણે ભાગ્યે
ગિરિશ્રીકાર. મે. ૧૮ ઈણિ પરિ સુનિવર કેડિ અનેક, ઈણિ સીધા ધરીય
વિવેક; મે. પૂરી થઈ જીન હર્ષ ત્રિખંડ-ઢાલ અઠ્ઠાવીશ એહ
અખંડ. મે. ૧૯ इतिश्री जिन हर्ष विरचितेश्री शत्रुजय माहात्म्य चतुष्पद्यां भरययात्रा पुंडरीक द्राविड वालिखिल्लादि मुक्ति वर्णनो नाम સૂતી વંદર સંપૂર્ણ મારા
સર્વગાથા, ૯૨૧, (પાઠાંતરે (૯૧૬)
For Private And Personal Use Only