________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮ શ્રીમાન જિનહર્ષપ્રણીત. પામી નિમલ કેવલ સાર, દુષ્ટ કમ ક્ષય કર્યા
અપાર; મે. અંતર્મુહુર્તે લો શિવરાજ, સિદ્ધ થયા સિદ્ધા સહકાજ. મે. સાધર્મથી આવ્યા તિણિવાર, હંસદેવધરી ભક્તિ અપાર. મે. તેહ મહામુનિ જહાં શિવ લીધ, નિર્વાણ છવ બહુ
પરિકીધ. મે. ૮ નિજ સ્વરૂપ દાખવિ સહુ હંસ, લેક ભણી મુનિ
કરી પ્રસંસ; એ. હંસાવતાર તીરથ નિપજાઈ દેવ ફરી દેવ લેકે
જાઈ. કે. ૯ રાકા કાર્તિક માસની જાણિ, મુનિવર દશ કોડી
પરમાણ; મે. શત્રુંજય ગયા મુગતિમઝારિ, દુષ્ટ કમ ક્ષય કરિ
તણિ વારિ. મે. ૧૦ ચૈત્રત પુનિમ દિન તેમ, પુંડરીક શિવ પેહતા
- પેમ; મે. કાર્તિક ઐત્રિ પર્ણિમ જોઈ, મોટા પર્વ કહ્યા એ
દેઈ મ. ૧૧ કાર્તિક માસખમણથી જેહ, કર્મ અપાવે નરગુણ
તેહ; મે. સે સાગર પિણિ નરક મઝારિ, કર્મ અપાવે નહિ
તે નીર્ધાર. મે. ૧૨ કાર્તિક પનિમ એક ઉપવાસ, કરે શત્રુંજય પૂર્ણ
- ઉલાસ; મો. હત્યા પાતક સ્ત્રી બ્રહ્મબાલ, નર છુટે તેથી તત્કાલ.એ. ૧૨ કાતિક રાક જેહપ્રધાન, પવિત્ર કરે થઈ અરિહંત ધ્યાન, મે.
For Private And Personal Use Only