________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૭
શ્રી શત્રુંજય તીર્થરાસ. રિષભજીને સરસવનવાન, ચરણ કમળ નમીયા સુપ્રધાન; ભવસાયર તારણ એજહાજ, આ. ઉલ સતીભક્ત મન રંગ, નિજ શકતે આણું ઉછરંગ; અનંત ગુણે ભરીયા જગદીસ, તિહાં ગાવેતેહનાં
નિશદિસ. મેં. ૨ રાત્રુંજય રહ્યા સગલા સાધ, તીરથ સેવા કરે ભાવ
અગાધ; મે. દ્રાવિડ આદિક મુનિ ગુણગાહ, માસ ખમણ કીધા
મન ઉછાહ. મે. ૩ જ્ઞાની વિદ્યાધર મુનિતેહ, બીજાદશ કેડિ મુનિ જેહ મો. એહવી શિખામણ દે તાસ, કરવા તેહના કર્મને
નાસ. મો. ૪. તમે ઈહાં રહો મુનિવર સહુ કોઈ કાંતણ ક્ષય
નિશ્ચય હેઈ, મે. તીરથ પ્રભાવે કેવલ જ્ઞાન, પામી તુમે લહિસ અવિ
ચલ થાન. મો. ૫ એહવે તેહને દઈ ઉપદેશ, બે મુનિ વિચર્યા દેશ
વિદેશ મે. તે દ્રાવિડ આદિક મુનિરાય, માસખમણ તપ કરે
તિણિકાય. મે. ૬ તપથી ક્ષિણ થયા સહુ અંગ, નિર્યમણ કીધા
મનરંગ; મા. લાખ ચોરાશી જીવ ખમવી, ત્રિકરણ નિર્માલ ભાવના
ભાવી. મે, ૭
For Private And Personal Use Only