________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે કે નઠારે તે કઈ જાણતું નથી એવા એક રંક નામના વેપારીના ભમાવ્યાથી, પૃથ્વીના મહાન ઈસમાન અશ્વપતિ સૂર્યના પુત્ર શિલાદિત્યપર ચઢાઈ કરવા નીકળે નહીં.” રાજા સુખદાયક ઔષધના જેવા વચન સાંભળી બીજે દિવસે આગળ વધે નહિ, પછી રંકના સમજવામાં ખરૂં કારણ આવ્યું એટલે ખીને ચાકરની ઈચ્છા પ્રમાણે મહોરો આપીને તેને તૃપ્ત કર્યો, ત્યારે તે રાજાની હજુરમાં બીજે દિવસે ઉપરના જે લાગ જોઈને બે કે “વિચારીને કે વિના વિચારે એકવાર પગલું ભર્યું તે ભર્યું તે હવે આગળ ચાલવામાં શે બાધ છે? જ્યારે સિંહ રમતાં રમતાં પણ હાથીને નાશ કરી શકે છે તે પછી તેને મૃગપતિ અથવા મૃગવધ કરનારનું નામ ધારણ કરી શા માટે હલકા પડવું જોઈએ? આપણું રાજાનું પરાકમ અપાર છે એને સામે કોણ ટક્કર લઈ શકે તેવા છે?’ આવા વચનથી ખુશી થઈ તે સ્વેચ્છરાજા ડંકાના ગડગડાટથી આકાશ અને પૃથ્વીને ગજવી દેતે આગળ ચાલ્યા. આણગમ વલ્લભીમાં સંકટ આવી પડવાનું છે એવું જાણીને શ્રીચંદ્રપ્રભુ શ્રીવર્ધમાનદેવ અને બીજી મૂતિએ શિવપટ્ટણ (પ્રભાસ) શ્રીમાલપુર અને બીજા નગર ભણી રસ્તે લીધે.
ક ફાર્બસ રાસમાળામાં “મૂર્તિએ અન્ય નગરભણ રસ્તે લીધે” એમ છે પરંતુ તવ એમ સમજવું કે તેઓને ઉપદ્રવ થનાર હેવાથી શાસનદેવો, તીર્થંકરની મૂર્તિને અન્ય નગરમાં લઈ ગયા.
For Private And Personal Use Only