________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
વલભીને ભગ. આ સમયે મારવાડમાં પાલી શહેરને કાકુનામે એક ધંધાથી પિતાનું વતન છેડીને પિતાના ઉચાળા લેઈ વલભીપુરમાં આવી નગરના દરવાજા પાસે ગેવાળીયાના કુબાભેગો રહેવા લાગ્યું. તે પોતાની ઘણીજ ગરીબાઈને લીધે રકના નામથી ઓળખાવા લાગ્યા. પાછળથી તેને કૃષ્ણચિત્રક(ચિત્રાવલી) અને બીજી કારમીક વસ્તુઓ મળી એટલે, કાકુર કે પિતાની ઘાસની ઝુંપડી બાળી મૂકી, નગરમાં જઈ બીજા દરવાજા પાસે મહેલ બંધાવી ત્યાં રહ્યું. તેની પુંછ દિન પ્રતિદિન વધી અને કેટયાધિપતિ ગણાય, પણ તે કંજુસ અને લેભી હતું તેથી કંઈ પણ ધર્મકાર્યમાં પૈસે ખરચતે નહતે. રકની પુત્રીની વાળ ઓળવાની રત્નજડીત કાંચકીના ઉપર રાજાની પુત્રીને મેહ થયે, તેણીએ તે માગી પણ રંકની પુત્રીએ આપી નહીં તેથી પરસ્પર વિરોધ થયે અને રાજાએ તે કાંચકી ખેંચાવી લીધી. કોધથી રંક શેઠ મ્યુચ્છ દેશમાં જઈ ત્યાંના રાજાને કહેવા લાગ્યું કે “જે તમે વલ્લભને નાશ કરે તે એક કોડ રૂપિયા આપું.” રાજાએ તે કરાર કબુલ કરીને સેના તૈયાર કરી કુચ કરવા માંડી. રસ્તે જતાં મેલાણ કરી રાજા પિતાના તંબુમાં અર્ધ જાગ્રત્ અને અર્ધ ઊંઘતા હતા તેવામાં, છત્રધારકને ૨કના તરફથી કાંઈ ઈનામ મળ્યું નહતું માટે અગાઉથી વિચારી રાખ્યા પ્રમાણે તે બોલવા લાગ્યું કે આપણુ રાજાના દરબારમાં કઈ ડાહ્યા માણસ નથી, નહિતર એક અજાણ કુળના અને જેની રીતભાતની કેઈને ખબર નથી તથા તે સારે
For Private And Personal Use Only