________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
,,
માતા સમક્ષ મહને ગુરૂએ કહયુ કે મારા વિદ્વાર પછી તમે વાંચશે નહિ, કારણ કે ઉપદ્રવના સંભવ છે. ગુરૂના ગયા ખાદ માતાની નજર ચુકવી તે પુસ્તક ઉપાડી એક લૈાક વાંચ્યું. દેવધિ ગણુએ પુરતકારૂઢ કર્યાં તે પૂર્વે આવા ઉત્તમ પુસ્તકા લખાયેલાં હતાં. શ્રુતદેવીએ મલ પાસેથી પુસ્તક ખેંચવી લીધુ' તેથી મલ્લ અ`ખવાણા પડી ગયે। અને માતાને સવ વૃત્તાંત કહ્યું તેથી માતા તથા સંધ શેકાતુર થયેા. મળ્યે પર્વતની ગુફામાં તપથી શ્રુતદેવીનુ આરાધન કર્યું. એક દિવસે શ્રુતદેવીએ પરીક્ષાથે પુછ્યુ કે આજ હું શાનુ ભાજન કર્યું છે ? તેણે કહ્યું વાલનું. છ માસ ગયા બાદ દેવતાએ ક્રીથી પુછ્યું કે શાની સાથે. મલ્લે કહ્યુ કે “ગાળ ઘીની સાથે ” આથી શ્રુતદેવી પ્રસન્ન થઇ અને કહ્યું વર માગ !!! મલ્લે દ્વ્રાદશારનયચક્રતુ' પુસ્તક માગ્યું. દેવીએ કહ્યું એ ગ્રન્થ પ્રકટ કરવાથી દ્વેષી દેવા ઉપદ્રવ કરે તેવું છે માટે તને વરદાન આપું છું કે તે ગ્રન્થના ફક્ત એક શ્લાથી ગ્રન્થના સત્ર` ભાવ હને ધ્યાનમાં આવશે. એમ કહી દેવી અન્તર્ધાન થઇ પછી એક દહાડે જિનાન ંદસૂરિ ત્યાં પધાર્યાં. તેમણે સુધની ઈચ્છાથી મલ્લને સૂરિપદ આપ્યુ. જિતયશાએ પ્રમાણુ ગ્રન્ય રચ્યા, યક્ષે નિમિત્તસ ંહિતા બનાવી. મુદ્ધ સાધુઓના મુખથી આદ્દે એ સ્વગુરૂને તિરસ્કાર કરેલા સુણી તે લચ્ચમાં આવ્યા. સથે સન્માન કર્યુ. ભરૂચના રાજાની સમક્ષ મધ્યે બાહ્વાયા ના પરાજય કર્યાં.. રાજાએ સમહાત્સવ તેમને વાદીનું પદ આપ્યું. બાદાચાય ાં મૃત્યુ પામ્યા. મલ્લવાદીસૂરિએ ત્યાં ગુરૂને મઢાત્સવ પૂર્વક ગામમાં પધરાવ્યા અને શ્વ સમક્ષ નયચક્રનું વ્યાખ્યાન કર્યું. તેમજ તેમણે ચાવીશ હજાર ક્ષેાકવાળું પદ્મચરિત્ર ( જૈનરામાયણ ) બનાવ્યું, તેમણે ધર્માંત્તરાચાર્યે કરેલા ન્યાયબિંદુપર ટીકા રચી અે-ઇત્યાદિ.
For Private And Personal Use Only