________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
હારથી તેઓએ પિતાની જગ્યા શ્વેતાંબરેને સેંપી અને તેઓ બેલ્યા “પિતાના દેશને નાશ, પિતાના કુળને નાશ, પિતાના ધર્મને નાશ, પિતાની સ્ત્રીનું હરણ અને પિતાના મિત્રોનું દુઃખ તે સર્વને દેખાવ જેની દૃષ્ટિએ પડતું નથી તેનું મેટું ભાગ્ય ! ” રાજાના હુકમથી તેઓને દેશપાર ક્ય, અને જૈનેને પાછા બોલાવવામાં આવ્યા. મલે બોદ્ધોને હરાવ્યા તેથી રાજાની આજ્ઞાથી વિદ્વાનોએ તેને સૂરિપદ આપ્યું. મલ્લવાદીસૂરિએ સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ શત્રુંજયને અપાર મહિમા જાણને પિતાના મામા શિલાદિત્યની સાહાટ્યતાથી તેની ફરી પ્રતિષ્ઠા કરી” આથી મલવાદીની કીર્તિ સર્વત્ર પ્રસરી પ્રબંધામૃતદીધિંકાના આધારે એ પ્રમાણે અવલોકવું. શ્રીપ્રભાવક ચરિત્રના આધારે નીચે પ્રમાણે જાણવું –
- A ફાર્બસ રાસમાળામાં રાજાની આજ્ઞાથી વિદ્વાનોએ મલ્લને સૂરિપદ આપ્યું એમ લખ્યું છે પરંતુ તે વિચારવા યોગ્ય બાબત છે. આ સંબંધી જેનાગો પરંપરાગમ આધારે સૂરિપદને વિચાર ગુરૂગમથી સમજી લેવો.
+ભૃગુકચ્છમાં વેતાંબરીય જિનાનંદસૂરિ રહેતા હતા. ત્યાં આનંદ બદ્ધવાદીએ તેમને જીતવાથી કે વલ્લભીમાં ગયા. ત્યાં દુર્લભદેવી નામની તેમની એક બેનને જિતયશા, યક્ષ અને મઘ એ ત્રણ પુત્ર હતા તે સહિત બેને શ્રીજિનાનંદસૂરિ પાસે દીક્ષા લીધી. ત્રણ પુ, વ્યાકરણાદક સર્વ શાસ્ત્રોના પારંગામી થયા, જ્ઞાન પ્રવાદ નામના પાંચમાં પૂર્વમાંથી પૂર્વાચાર્યોએ બાર આરાએવાળું દ્વાદશવનયચક્રશાસ્ત્ર ગયું હતું તે ફક્ત ગુરૂએ ભણાવ્યું નહોતું. તેની
For Private And Personal Use Only