________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨.
આપે ! આગળ આપણા યશસ્વી તાંબરે ગામેગામ પાર વિનાના રહેતા હતા, પણ નામીચા ગુરૂ વીરસૂરીન્દ્ર જગતને ત્યાગ કરીને ગયા ત્યારથી અન્યધર્મવાદીઓએ તારા પૃથ્વીપતિ મામા શિલાદિત્યને વશ કરી દીધું છે. તીર્થની પવિત્ર જગ્યા જે શત્રુજય કે જે મોક્ષનું સાધન છે તે - તાંબરના જવાથી ભૂતના જેવા દ્રલોકેનું સ્થાન થઈ પડયું. રે! શ્વેતાંબર પરદેશ જઈ વસ્યા છે. તેઓનું અભિમાન નરમ પડયું છે અને તેઓને મહિમા જ રહે છે.”
, ક્ષત્રિયકુળમાં જન્મ્યા હતા તેથી પિતાના ધર્મનું અભિમાન નહીં વિસરી જતાં ને જીતવાના સાધન મેળવવાના કામમાં ગુંથાયે તેણે ગિરનારમાં તપશ્ચર્યા કરી, છમાસે સરસ્વતીદેવી તેને પ્રસન્ન થઈ. વિષ્ણુનો ગરૂડ જેમ સાપને વશ કરે, તેમ તેણે બાને વશ કરવાને દ્વાદશારનયચક નામનું પુસ્તક આપ્યું. હથિયારરૂપ પુસ્તક લઈને, અર્જુન જેમ શિવનું શસ્ત્ર ધારણ કરવાથી શેભતે હતું તેવો શેભાયમાન મલ સારાષ્ટ્ર શોભા જે વલભીપુરી ત્યાં આવી શિલાદિત્યના દરબારમાં જઈ પહોંચ્યો, અને રાજાને કહેવા લાગ્યું કે “હે રાજન! બદ્ધલેકેએ આખા જગતને ભમાવી વશ કરી દીધું છે માટે ત્યારે ભાણેજ મલ હું તેઓના પ્રતિપક્ષી તરીકે ઊઠ છું.” આગળ પેઠે વિવાદ સાંભળવા રાજા સભા ભરીને બેઠે. મલ્લને દેવીની સાહાચ્ય હતી તેના જેરથી બાને વિસ્મય પમાડી તેઓને જીતી લીધા.
તાંબરધર્મની હાલાઈ જતી ચણગારીમાંથી આવો જુસ્સાભેર ભભુકે લીયે અને તેથી બા કંપવા લાગ્યા. લોકપ્રસિદ્ધ
For Private And Personal Use Only