________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બર જેને હારે તે તેમને અને અમે હારીએ તે અમને દેશ વ્હાર કરવા,” રાજા બનેની સભામાં પ્રમુખ થયે, બનવા કાળથી બને જય થયો અને તાંબરેને બહાર જવું પડ્યું, પણ તાંબરોએ આશા રાખી કે ફરીથી કઈ વેળા વાદ કરીશુ શિલાદિત્ય ત્યારથી બૌદ્ધધર્મ પાળવા લાગે પણ તે શત્રુંજ્યના મહાન તીર્થ અને ઋષભદેવને પૂર્વ પ્રમાણે માનતે હતે.
મલવાદિની બેપર જીત, શિલાદિત્યે પિતાની સાથે જન્મેલી હેનને ભગપુર (ભરૂચ) ના રાજા વેરે પરણાવી હતી તેને દેવકાન્તિસમાન ગુણી પુત્ર થયે. કેટલા દિવસ વીત્યા પછી પોતાને ધણી મરી ગયે એટલે તેણે કઈ તીર્થમાં જઈને ગુરૂ પાસે શ્વેતાંબર ધર્મની દીક્ષા લીધી. તેને દીકરો પણ આઠ વર્ષની વયે દીક્ષા લઈ બેઠે પછી તેઓને જેમ પ્રસંગ મળતે ગયે તેમ કેટલાક ડાહ્યા મનુષ્યના મુખ આગળ પોતાના તરફના અભિપ્રાય જણાવવા માંડયા. એક દિવસે પેલા છોકરાનું નામ મલ હતું, તે પોતાની સાથ્વી મા પ્રતિ ઘણી આતુરતાથી કહેવા લાગે કે “શું આપણા ધર્મ પાળવાવાળાની અવસ્થા મૂળથીજ આવી માઠી છે ?” તેણીએ આંખમાં અસહિત પ્રત્યુત્તર આપે કે “મારા જેવી પાપિણી તને શું ઉત્તર
• કાર્બસ રાસમાળામાં આઠ વર્ષની ઉમરે દીક્ષા લેવાન લખ્યું છે પરંતુ જેનાગમના આધારે નવ વર્ષ થયા બાદ દીક્ષા આપવાનું લખ્યું છે માટે નવ વર્ષની ઉપર દીક્ષા લીધી એમ હોવું જોઈએ.
For Private And Personal Use Only