________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
શ્રીમાન જિનહર્ષપ્રણત.
તું ગુરૂ તું મુજ દેવતા, તું ભવસાયરથી તારે; દીક્ષા જો કરૂણ કરી તુજ વિણ કેણ મુજ નિતારે. રા. ૨ એહ કહી મુનિ વચનથી, એકાકી તિહાં નરરાય રે; ભાઈ ભણું ક્ષમાઈવા તેહની સેનામાં આરે. રા. ૩ વૃદધ ભાઈને આવતે, વાલિખિલ એકાકી દેખીરે, તતક્ષિણ ઉઠતિહાં થકી, સાહે આ અદ્વૈપીરે. રા. ૪ તે ભૂમી લુહતે થકે, અગજના ચરણ પ્રમાજી રે, નિજ મસ્તક કેશે કરી, તેહસું અતિ પ્રીતિઉપાશે. રા. ૫ તું પૂજ્ય અમારે ઘરે આવ્યા, આજ પુણ્યદશા મુજ જાગીરે, તે માટે સુપ્રસન્ન થઈને, એ રાજ્ય ગ્રહ વડ ભાગીરે. રા. ૬ અનુજ ભક્તિ હરષિતથ, મુનિમુજને સમજાવ્યર દ્રાવિડ રાજા એમ કહ, સદ્બોધ હીયામાં આવ્યા રે. . રાજ છોડું છું માહરે, તે શું કરું તાહરે લેઈરે; રાજ્ય રાજ્ય દુર્ગતિતણે, આપે વલી થે દુઃખ કેઈરે. રા. ૮
આ તુજ ખભાઈવા, ભાઈ તુજ કેપ ચડારે; રાજ તજી લેસું હવે, સંયમશું ચિત્ત રમાવ્યોરે. રા. ૯ જેષ્ટ તણું વાણું સુણ, વાલિખિલ નૃપતિ એમ ભાસેરે હું અનુચર ભાઈ તાહરે, વ્રત લેઈસિ તાહરી સાખેરે રા. ૧૦ રાયે નિજર દીકરા, થાપ્યા નિજ દેશ ભલાવી. દશ કે ડિનરસું વ્રત લીયે, તે તાપસ પાસે આવીરે. રા. ૧૧ સહુ જટાધારી થયા, ફલ કુલકંદ ફલાસીરે, લાખ વરસ તાપસતાણે, વ્રત પાલ્ય થઇ નિરાસીરે. રા. ૧૨ બે જણ વિદ્યાધર મુનિ, નભ માર્ગ ચાલતા, ધર્મ શાંત રસની પરે, આવ્યા તિહાં મૂરતિમ તારે. રા. ૧૩
For Private And Personal Use Only