________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુજ્યતીર્થરાસ.
દુહા.
બીજી માંહુ સમાનજે, તે ભાઈસુ રાય; રણ આરંભ્યા તે કિસ', મેલ્હિ મ કરિ અન્યાય. વૈરીસ' પણ કિણિહીસું, કરીએ નહો વિરોધ; વૈર સહેાદરસું તદા, એકાક્ષનેિખૂદન એધ. જો રાજ્યાદિક કારણે, ભ્રાતણે કાર જોર; તે નિજાગ પાતે હુણી, ભક્ષણ કરે કઠાર. તુ આરાધે ધમને, શ્રી યુગાદિ તેમ; હિ'સાને ટાલી જેણે, તે આણીજે કેમ. તાપસના મુખથી સુણી, દયાર્દ્ર હૃદય થયા ભૂપ; જાણી મુનિવર ધરમરત, ભાસે વચન અનૂપ. સ‘પતિ સઘલીતાં લગે, તાંલગે રાજ્ય અખડ; મૃત્યુ ન આવે તાં લગે, પૃષ્ટિ ગામિનિચ'ડ. રોગ ગૃહ કાયા ચપલ, ક્ષણ વિઘ્ન સી પ્રાણ; રાજ્ય સધ્યા અભ્ર સારિખા, નિજહિત ચિત વિજાણુ. માંસ વસા મૂલમૂત્ર તેમ, મઝઝામેદ સહિત; નવ પ્રણાલ નિતિ પ્રતે વહે, રાગ મલે સ‘ભૃત. અશુચિથકી કાયા અસુચિ, અચલનહી ચલદેહ; તેને કાજે કુણુ કરે, પાપ દુઃખાકર જેહ, ઢાલ-પાસજીણુંદ જીહારીયે એ દેશી;૨૭. રાય સુણી એહુવી, ગિરા વૈરાગ્ય આવ્યે મનમાંહેર; સુવલ્ગ મુનિચરણે નમ્યા, ભાષે વચન માહેર, રા. ૧
For Private And Personal Use Only
૨૫૩
3
૫