________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુ યતી થૈરાસ.
રા. ૧૫
રા. ૧૬
રા. ૧૭
રા. ૧૮
તેહુને પૂછયે તાપસે, પાયે લાગી તિવિારારે, જાસા કિહાં કડાંથી આવ્યા, પાવનકરવા અવધારે. રા. ૧૪ તાપસને મુનિવર કહે, અમે પુડરીક ગિરિજાસુ રે; આવ્યા અમે ઈહાં વિચારતા, તિહાં જઈનિર્મલ થાસુરે પુછ્યા મુનિને તાપસે, કુણુ ગિરિપુ ડરીક કહાવેરે; તે તાપસને તારવા, શત્રુ...જય કથા સુણાવેરે, ઠામ અનંત સુકૃતતણે, સ`સાર સમુદ્ર તર ડારે, તે તીરથ સોરઠ ઠામ બે, સાસ્વત ગિરિ પાપવિહારે. અન ́ત ઇદ્ધાં મુતિ ગયા, એ તીરથતણે' પ્રભાવેરે; વલી ઇહાં ઘણા સીજસે, ઇણુ ગિરિ સહુકા સુખ પાવેરે, એ તીરથ મહાતમ તે સુણી,યાત્રાના થયા ઉછાહેારે; સાધૂ સધાતે સ`ચર્ચા, મેટશુ ભવ દુખ દાહેર. રા. ૧૯ આગલિ સાવર નિરખીયા, કુમ આલી વ્યાપિત પાલીરે; તાપસ ગ્રીષમ પીડીયા, આવ્યા તિહાં છાંડુ નિહાલીરે. ૫. ૨૦ હુ'સ તિહાં એક ઉજલેા, બહુ હુ'શતા પિરવારારે; શ્વાસેાશ્વાસ હૈયે રહા, મુખ ફાડયા ચરણ પસારારે જન દેખી ઉડી ગયા, હતા જે સ અનેરારે; તે અશક્ત પડી રહેચા, ચમપુર કરશુ વસેરારે, જલ લેઇનિજ પાત્રથી મુનિ એક ગયા દંતણિ પાસેર; નીર રસાયણુની રે, સયા મુખ્ય તસુ આસ્સેરે. ા. ૨૩ તિણિ જલ તેહુને સુખ થયા, તેહને મુનિ સરણા આપેરે; ભવકાંતાર ભ્રમણ થકી, સરણા તે ભવદુઃખ કાપેરે. ૫. ૨૪ ભવર્જીવ વિરાધીયા તે કેઈ જેહ મરાલેરે; તુ' તે ભણી ખમાવજે, તુજને ખામે તત્કાલારે. રા. ૨૫
રા. ૨૧
૨. ૨૨
For Private And Personal Use Only
૨૫૫