________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થરાસ.
૨૪૯ રિણુ પુરાણી રદશી, રજ ઢેકાણે સૂરરે; વિપુલા સકીરણ થઈ, દ્રાવિક સેના પૂરરે. તે. ૨૦ સુણિ સીમા નિજદેશની, આ દ્રાવિડ રાયેરે, વાલિખિલ પણ સન્યસું, તે પણ સામો આબેરે. તે. ૨૧ પાંચ એજનને આતરે. સૈન્ય કી તિહાં વાસે રે; મહામાં સુભટાં ભણી, વિઢવાત ઉલાસરે. તે. ૨૨ નિજ રાજા પૂછયા વિના, મંત્રી બુદ્ધિ નિધાને રે, મેલકરણ માંહમાંહે, મૂક્યા દૂત પ્રધાનેરે. તે. ૨૩ સામ દામ ભેદે કરી, સમજાવ્યા ભૂપાલેરે પણ સતેષ કરે નહિ, યુદ્ધ કરવા ઉજમાલેરે. તે. ૨૪ સૂર પૂર કેપે ચઢયા, જાણે જગમ કાલે રે, ત્રિીજે ખડે પચીસમી, થઈ છનહર્ષ એ ઢાલેરે. તે. ૨૫ સર્વગાથા, ૮૨૭.
દૂહાવાલિખિલલ દાને કરી, દ્રાવિડ કૂપરાય; તિલાઈક સ્વાયત કિયા, દાને સહુ વસ થાય. ૧ પ્રત્યેકે બેકટકમાં, પાયક દશ ૨ કેડિ; દશ લક્ષ દંતી ભતા, રથ દસ લાખ સજેડિ. ૨ લાખ પચાસ તુરંગમા, બીજાને નહી પાર; બે સેના સરિખી થઈ, તીન લેક ભયકાર. ૩ ઘુરે નારા બિદિશિ, ભેરીના ભોકાર સિધૂડે સૂરાપણી, સૂરા અંગ અપાર. ૪
For Private And Personal Use Only