________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
શ્રીમાન જિનહર્ષપ્રણીત.
ભરતતણ સંતાનીયા, ભરત વંશ ભૂપાલે રે, અજીત લગે મુકત ગયા, કેઈ અનુત્તર આલેરે. તે. ૮ સઘળા એ સંઘવી થયા, શંત્રુજ્યગિરિ રાજેરે; ઈહીજ ગિરિ મુગતે ગયા, સહુ તીરથસિર તારે. તે. ૯ હવે વૃષભ સ્વામીત, થયે દ્રવિડ અંગ જાતેરે દ્રવિડ દેશ નામે થયે, જેને જગ વિખ્યાતરે. તે. ૧૦ અંગ બેજ છે તેહનાં, વલી વિનયવંતનેહવતે રે, દ્રાવિડને વાલિ ખિલએ, સુરવીર શ્રુતમરે તે. ૧૧ પ્રવૃજ્યા સ્વામી કને, લીલી દ્રવિડ નરિંદરે; મિથિલા રાજ્ય દ્રાવિડભણ, દીધે ઘરી આણું દોરે. તે. ૧૨ લક્ષ ગ્રામ દીધા પિતા, વાલિખિલને તારે; અગ્રજની સેવા કરે, રહે આપણે ગ્રામેરે. તે. ૧૩ વદ્ધમાન શ્રીય દેખીને, દ્રાવિડ ચિતે ચિ-તેરે, ગ્રામલક્ષ એહના ગ્રહ, અતિ લેભે ગયે હિતેશે. તે. ૧૪ માતા પિતા બધવ સગા, મિત્ર પુત્ર ગુરૂ નારીરે; લેભ અંધ નવ લેખવે, ન કરે કામ વિચારી રે. તે. ૧૫ દુષ્ટભાવ ભાઈતણે, નિજ રાજ્ય ગ જાણી રે, ગ્રામ દેશાધિપ મેલીયા, મેલ્યા પાલક ખાણરે. તે. ૧૬ વાલિખિલલ નિજ બધુને, કપ ચઢાવ્યે ભૂરો રે; વજડાવી લંભા તદા, વજડાવ્યા રથતૂરાશે. તે. ૧૭ ગજ તુરંગ પાયક ઘણ, દ્રાવિડ લેઈ પરિવાર, ચા યુદધ કરવા ભણી, ભરીયે ક્રોધ અપાશેરે. તે. ૧૮
ક સુભટ ઘટ ચાલતાં, વસૂધા કાંપી તારે; સાયર પાણી ઉછલ્યાં, અજી ન બેઠા ઠામેરે. તે. ૧૯
For Private And Personal Use Only