________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૭
શ્રી શત્રુંજ્યતીથરાસ ઉલષિર ઓળખી તેહને, ભજન કરાવે સાર પર કાકિયું રત્ન રેખા કરી, અંકિત જે ભરતેશ; અંકિત સ્વર્ણ જનેઈ, કીધી સૂર્ય નરેશ. ૩ મહાયશાદિકકેતલે, રેગ્યે અંક્તિ કીધ; પડ્યું સૂત્ર બીજે કરી, પછે સૂત્રમય દીધ. ૪ મહાયશા આદિક કુમાર, વિકમ સ્વાર ઉદાર; સવાલાખ થયા તેહને, ઉત્તમ કુલ આચાર. વૃષભ સ્વામિથી જેમ થયો, પૂર્વે ઈક્ષવાકુ વંસ, તેમ શ્રી સૂર્યયશાથકી, સૂર્યવંશ અવસ. ૬
હાલ–કુમાર બેલાવે કૂબડે, એ દેશી. ૨૫ તેપણ ભરતતણું પરે, રત્ન દર્પણમાં દેહેરે, દેખી સંસાર અસારતા, કેવલ જ્ઞાન લહેહેરે. તે ભવ્ય પ્રાણ પ્રતિબંધતા, વિચરિપતવીમાં રે; અનુકમી શત્રુંજય જઈ, કર્મ વિસ્ત શિવ જાય. તે. ૨ ભારતથકી આદિત્યયશા, મહાયશા સુત તારે; અતિખલ બલભદ્ર રાજવી, બલવીર્ય તેજ પ્રકારે. તે. ૩ કીર્તિ વયે જલ વીર્યએ, અષ્ટમવલી દંડવીરે, એ આઠે શ્રાવકતણી, કીધી ભક્તિ સૂ ધીરે. તે. ૪ એ આઠે રત્ન દર્પણે, નિજ રૂપ નિહલીરે, કેવલ જ્ઞાન પામી કરી, શત્રુંજય શિવ ભાલીરે. તે. ૫ એ રાજવીએ ભેગ, ભરતાર ત્રિણ ખડે રે, શ્રી જીન મુગટ શકેદી, ધાય સીશ પ્રચંડેરે. તે. ૬ બીજે મહા પ્રમાણથી, વહી સકયા નહી ભારે, હાથી વિણ હાથીણે, અપર ભાર કિમ ધારે. તે. ૭
For Private And Personal Use Only