________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૬
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત.
અમે મહીપતિ મેસુરીરે, નદીએ મદીર જેમરે; આર‘બ્યા ક્ષેાભાવિચારેલાલ,સત્વથકી તુજ એમરે. મ. રા. ૧૬ રૂંધે વેલ સમુદ્રનીરે, મારૂત ખાંધે જેરે; રા. મેરૂ ચલાવે સત્વને રેલાલ, પામે એ નિર્ણય તેટુરે, અ. ૨. ૧૭ જગત પ્રભુ કુલ સેટુરે રે, હીરધીર અવનીપરે; રા.
રતન પ્રસૂ કહીએ ધારેલાલ,સાચેા(નામ) અજીપરે. રા. રા. ૧૮ અણુપરિ તે સ્તવના કરે, સુરપતિ આવ્યેા તામરે, રા. પુષ્પ વર્ષ સમહર્ષ સુરેલાલ, કરે તાસ ગુણગ્રામરે. . રા. ૧૯ રભા ભ્રષ્ટા ઉર્વસીરે, લાજી મનમાં તે; રા. નૃપગુણ વાસવ આગલિરેલાલ, ભાષે પુલકિત દેહુરે. . રા. ૨૦ ઇંદ્રે તેહુને આપીત્યારે, મુગટ કું ડલ વર હારરે; રા. અંગદ દઈ સ્તવના કરેરે લાલ, ગયા લેઇ પરિવારરે. . રા. ૨૧ અન્યાયીને આકરે, વયરીકે કાલરે; રા. સત્ય પ્રતિ જ્ઞાજે ધરે લાલ, વસુધાજન પ્રતિપાલરે, અ, રા. ૨૨ ભરતપરે આદિત્યચશારે, જીન મતિભૂ કીધરે. અ. વલી કીધી સ‘ધ યાત્રા ભારે લાલ જનમ સલયશ લીધરે અ. રા.૨૩ કરે ભક્તિ શ્રીસંઘનીરે લાલ, પૂજે દેવ ત્રિકાલરે; અ. ચાવીસમી ત્રીજા ખ‘ડનીરે, થઇ જીનહર્ષ એ ઢાલરે. અ. રા. ૨૪
સર્વ ગાથા, ૭૯૬.
દુહા
પર્વ ચાશિ અષ્ટમી, ચક્રી સુત ધર પ્રેમ; ધરમી આરાધે સદા, શ્રી યુગાદિ પદ જેમ. જ્ઞાન દર્શન ચારિત્રધર; શ્રાવકસમકિતધાર;
For Private And Personal Use Only