________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુતીર્થરાસ.
૨૪૫
હું નિજ વચને બાંધીયેરે, અનુણકરિમુજ આજ; અ. ધર્મલેપ ટાલી હવે લાલ, બીજે કહે કરૂં કાજ. અ. રા. ૫ સઘલે જાએ માહરે, રાજ્ય અશ્વગજ રાજ; અ. નાશ થયે પ્રાણલાલ, પુન્ય. છેડતાં લાજ, અ. રા. એહવે સાંજલિ તે કહેરેલાલ, હસી કરી તિરુવાર; અ. એલઈએ લઈ એહારેલાલ, કહિમાં વારંવાર. અ. રા. ૭ વચન અમારે એતલેરે, ન કરો અંગીકારરે
રાજેસર, અ. તે નિજસુતસિર છેદિરે લાલ, મુજને ઘભરતાર. અ. રા. ૮ ભાખે તામ સુલેચરે, હીચે વિમાસી રાય; અ. પુત્ર મુજ અંગથી ઉપને,દુ મુજ સીસ કપાયર. અ. રા. એહવે કહી નૃપ જેતલેરે, લેઈ હાથ કૃપાણરે; અ. પિતાને શિર છેદવારેલાલ, માંડે સાહસ આણ. અ. રા. દેખી બાંધી તેતલેરે, ધારસાર તલવાર; અ. સત્વવત ન કરી શક્યારેલાલ, મસ્તક છેદ લગાર. અ. રા. ૧૧ વસુધાધિપ વિલ થયેરે, છેદાનહ સાસરે, અ. લેઈખડગ નવાં નવાંરેલાલ, કાપે શિર અવનીસરે. અ. રા.
ત્યારે રાજા સત્વથીરે નચલે ધીરજવતરે, અ. દિવ્યરૂપકરિ મૂલગેરે લાલ, કહેવચનહરઅંતરે, અ. રા. ૧૩ જયકુલ સાગર ચંદ્રમારે લેલ, રૂષભ વસ
સિણગારરે, અ. જય ઘેરી સત્વવંતમારેલ જયચક્રી સુતસાર. અ. શા. ૧૪ નિજ૫ર્ષદમાં સુરપતી, સુર આગલિ તિવારરે, અ. તહાર સત્વ પ્રસંસીએરેલાલ, સત્વ વંતસિરદાર. અ. રા. ૧૫
For Private And Personal Use Only