________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
શ્રીમાન જિનહર્ષપ્રણત.
યુદ્ધ મહામાં માંડી, રણ સંહાર વીર; હણે ઘણે રાસે ભણ્ય, કરે નિરજીવ શરીર. ૫ સૂર ચારે (પછાડે) સૂરને, હુઈ જે હવે હુસિયાર; એમ કહી ખડગ ઉગામતે, આવે જમ આકાર. ૬ તરવારે માથાં લણે, ગુરજે ભાજે ગાવ; ભાલે વચ્ચે કાળજે, બાણે કીધી રાત્રિ. સૂરા ઘા પૂરીયા, ઝૂઝે સામા જાઈ; રકતતણી નદીમાં વહે, ગિણિ આઈ ધાઈ. સુહડાં પડીયા સાથરા, રડવડીયા કેઈ રૂડ; ખંડ ખંડ કેઈ હુઆ, કેઈ યા વિહંડ. ૯ રાણે જાયા ફૂકીયા, હણિયા અરિ દલ કેડિક કે મૂયા કે મારીયા, પણ ન લગાડી કુલ ખેડિ. ૧૦ બે ભાઈ ઈણપરે વિઠયા, કીધે સબલ સંગ્રામ; પાછો કેઈ મુડે નહી, વર્ષા આવ્યે તા. ૧૧ સ્વામીની આણ થકી, રણથી એસરીયા;
ઉચી ઠામ જોઇ તિહાં, તૃણ ઘર કરિ રહીયાહ ૧૨ હાલ–ગરી ગાગરી મદભરી રતન પિયાલે હાથ;
ઘણા ઢેલા, એ દેશી. ૨૬ હવે વિમલ બુદ્ધિ મંત્રવીરે, બુદ્ધિતણે મહિરાણ, નૃપને ભાસે; દ્રાવિડ ક્વેશભણ કહેરે, પ્રણિપતિકરિ સુજાણ. - ૧ ભાસરે સુજાણ એહવું ભાસે, સાંજલિરાજાન
આવીયાસે કરજેડી મધુરી વાણિ, ન. ૨
For Private And Personal Use Only