________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
શ્રીમાન જિનહર્ષપ્રત. નુપ વચન સુણી તેનારિનાં, જાણે તાતે તરૂએ કાનરે; અંતરિ દાહ પિશુનપર, ફિરિ વચન કહે રાજાનરે. ના. ૪ રેરે અધર્મણ ધર્મની, નિન્દાકારક મતિહીણરે વિદ્યાધર કુલની નહીં, તમે કન્યા બે અપ્રવીણરે. ના. ૫ ધિગધિગ વૈદગ્ધતુમારડે, ધિગધિગતુમ કુલ વયરૂપરે;
જીની પૂજા તપ નવિ રૂચે, તમે પસ્ય દુર્ગતિ કૂપરે. ના. ૬ માનુષ્ય કુલરૂપ આરેગ્યતા, સુપસાયેલહીએ રાજરે. કુણ તે આરાધે નહિં, જેહથી સીજે સહુ કાજ. ના. ૭ ધર્મારાધનથી નવહુ, કાંઈ દેહ વિડબણ મૂઢરે. ધર્મ વિના વિષયાકુલા. તે કાય વિડબનરૂપ. ના. ૮ શાવકમૃગ પશુ સિંહાદિના, આઠમિ પાખીને દિસરે; તેપણ આહાર નવ લીએ, વાસિતધર્મો જગદીસરે ના. ૯ તસુ જાણપણાને ધિગ પડે, નિફલ માનવઅવતારરે; પર્વ આરાધનજીહાં નહી, સહુ ધર્મ નિબંધન સારરે. ના. ૧૦
શ્રી આદીશ્વર અનવરે, પર્વ ઉત્તમ દાખે એહરે, -વૃથા કરું નહી તપ વિના, કંઠગત પ્રાણપણિ તેહરે. ના. ૧૧ વરરાજ્ય જાઉ એ માહરે, ક્ષય જાવલી એ પ્રાણ રે, ભ્રષ્ટ નહુ પર્વતપંથકી, ભાજુ નહી જીનવર આણરે. ના. ૧૨ કાધાકુલ નૃપ વાણી સુણ, ત્યારે કહે એ ઉર્વશી નાર માયા કેલવતી થકી, સાંજલિ પિયુડા સુ વિચારરે. ના. ૧૩ સ્વામી અમે પ્રેમરસેભરી, કહ્યું તમને વચન સ્નેહરે; મત તમને દુઃખ ઉપજે, કેધને અવસર નહીં એહરે. ના. ૧૪ પહિલી સૈવિમુખ થઈ,અમે નિજ તાત વચનથી જાણી નિજ ઈદે પતિનવાવ, માની નહી માયની વાણીરે, ના. ૧૫
For Private And Personal Use Only