________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪ શ્રીમાન જિનહર્ષપ્રણત. સિત્તર પૂરવ લક્ષ સ્થાને કુમારપણે ચકેસ, મંડલીક સહસ્ત્ર વરસ લગે, ભગવીયે આપણે દેશરે. રાત્રે ૧૦ એક વર્ષ સહસ્ત્ર ઉનતારે, ષટ વરસ લક્ષ પ્રમાણ ચક્રવત્તિ પદ ભેગ, પૂર્વ લક્ષ કેવલ નાણુરે રા. ૧૧ પૂર્વ ચેરાસી લાખને રે, આયુ પૂરે કરી એમ; સંયમ નિર્મલ પાલીને,નિર્વાણલા પદખે મરે. રા. ૧૨ અષ્ટ કર્મ અષ્ટાપદંરે, ભેદી લહી અષ્ટ સિદ્ધિ; જાયઈ પરમ પદ સ્થાન કે, ભાવત ભાવત વૃદ્ધિશે. રા. ૧૩ રિષ્ઠ વદન મન સિઝસુંરે, સ્પષ્ટ વાસના જાસ; તપ પ્રકૃષ્ટ ભવ કષ્ટને, કાંઈ થાયઈ ઈહિ પ્રણાસરે. રા૦ ૧૪ યાત્રા ગિરિ અષ્ટાપદેરે જેહ કરે શુભ ભાવ; તે થાય ત્રીજે ભવે કાંઈ સિદ્ધ મંદિરને રાવરે. રા. ૧૫ અષ્ટાપદ મહા તીરથરે, શાસ્વત જીન ગૃહમાન; ત્રિભુવન પવિત્ર કરે સહી, પુણ્ય રાશિ ઇવ ઉજવલ
થાનરે, રા. ૧૬ સૂર્યપશા સેકે ભરે, અષ્ટાપદ આવે; કર્યા પ્રાસાદ સહ તણું, કાંઈઆણી પરમ સનેહરે. રા. ૧૭ પ્રતિ બોયે મંત્રી સ્વરેરે, વચન કહી સુપ્રધાન; રાજ્ય વ્યાપાર ધસહુ હદયતરિ તાતને ધ્યાન રા૦ ૧૮ સૂર્યાયશા મહા રાજવીરે, શત્રુ પ્રતીયાકાંતિ, ચંદ્રજવલ દ્વલ જસદેહને, હું વલેદયકીધી કાંતિરે. રા. ૧૯ તને ખંડ પૃથ્વી ઘણી, ષટ ખડાધિપ નંદ, ત્રીજા ખંડની વસમી, જીનહર્ષ થયે આનંદરે. રા૨૦
For Private And Personal Use Only