________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|
Gડ
* *
*
૨૨૦ શ્રીમાન જિનહર્ષબ્રીત જે નર તિહાં યાત્રા કરેઈ, તેહને વંછિત કામ; છે તે દિનથી તેહને, કામદ તીરથ નામ. કડિ દેવસું પરવર્યો, બ્રહ્મ પંચમ કશિ આવ્યે ચેત્ય નેમિને, કારત ભરતેશ ૯ હાલ–સાસુ કાઠે હે ગેડું પીસાવિઆ, પણ જા | માલ વિલેઈ નારિ ભણે. એ દેશી. ૧૭ ચક્રી! તું અમ પૂજવાયોગ્ય, પ્રથમ કણેસર જેમ થયે
ઈંદ્ર ઈમ ભણે આંકણી. પહિલે સંઘવી તે તેમ; તીરથ પ્રકાશ જગિ ઈ. ૧ રેવત ગિરિ નેમિ આણંદ, તેને ચૈત્ય કરાવીએ; ઈ. થયે મુજને વિશેષ માન્ય, પરમભક્ત જન ભાવી. ઈ. સાંભણિ તું પૂર્વ અતીત, ઉત્સપિણ સાગર યદા; ઈ. અરિહંત મુખથી બ્રૉક, સાંભલી એહવે મુદા. ઈ. ભાવી શ્રીનેમિઆણંદ, બાવીસમો અવસર્પિણું; ઈ. ગણધરની પદવી પામી, થાસે મુગતિ પદ તુંજ ભણી. ઈ. ૪ ત્યારે તે ઉલટ આણિ, નિજ કપે નેમિજીનતણી; ઈ. કીધી મૂર્તિ અમે સુર અન્ય, પુછ જે ભક્ત ઘણું ઈ. ઈહિ થાસે કલ્યાણક તીન, શ્રી નેમિસ્વરછન તણ, ઈ, દીક્ષાજ્ઞાન અને નિર્વાણ, આવું સદા અમે સુર ઘણા. ઈ એહ કહી નેમિસર, ભરત ભણું ભાવે નમે, ઈ. બ્રહેંદ્ર શૃંગ આરાધ્ય, નિજ કર્થે ગયા અતિક્રમી. ઈ. ૭ કરી ઉચ્છવ ભૂત નરેશ, ઉત્તરી તીરથ થકી; ઈ. શકિતસિંહ આગ્રહથી તામ, ગિરિદુર્ગ પહોચી. ઇ. ૮
( * .
. :--
:
For Private And Personal Use Only