________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુજયતીર્થશે. ૨૨૧ તિહ દિણિ શ્રીકૃષભજીદ, પૂજા કરી વિરતપણે ઈ. ચતુરંગ ચમુ સંઘ સાથે, ચાલ્યા હશે ઘણે. ઈ. ૯ ઈણ ષટખંડ મત મેદિનીમાંહિ, પાપીને પાવન કરે; ઈ. સેરઠ દેશ સમે નહિ કે દેશ, ઉત્તમ તીરથ ધરે. ૧૯ જે સોરઠ લેક દેશના લેક, પરદેશની વાચ્છા કરે; ઈ. કલ્પદ્રુમ છોડી તેહ, ધંતુરકને આદરે. ઈ. ૧૧
સ્તવના કરી ઈણિપરિ રાય, વિધિશું દેઈ પ્રદક્ષિણ; ઈ. દિન કેટલેકે તિહાંથી નરેશ, આવ્યાં આણંદપુર સહુ જણાઈ. ૧૨ કહે શક્તિ સિંહને ચકેશ, મુજ આજ્ઞાએ ઈહાં રહે; ઈ. કરી તું ઈહ પ્રાજ્ય સામ્રાજ્ય, તીરથ બેની રક્ષા ગ્રહ. ઈ. ૧૩ એમ દઈ શીખામણ તાસ, બે છત્ર દીધા ઈલાપતિ; ઈ. અશ્વ ગજ રથ ધન અલંકાર, દેઈ વિસ મહામતી. ઈ. ૧૪ વાર પુન્યાનુબંધી પુન્ય, શકિતસિંહરાચ પ્રકાશને ઈ " પાલે સેરઠ વાસી લેક, તીરથ બે ગુણ ભાસતે. ઈ. ૧૫ તિહાંથી અર્જુદા ગિર ચક્રેશ, વિપુલ વૈભાર સમેત ગિરિ, ઈ. કીધી યાત્રા પ્રવર પ્રાસાદ, માલિકા હદય ઉલટ ધરિ. ઈ. ૧૬ તિહાંથી ચલતે ભરતનરેશ, સંઘ લઈ સાથે સહ; ઈ. અયોધ્યાપુરી સવિદ્યાન, આ તિહાં દિવસે બહ. ઈ. ૧૭ સાંભલિ સુર્યયસા નૃપ પુત્ર, શ્રીભરતેશ પધારિયા, ઈ. આવી તાતને પ્રણમ્યા પાય, લેકસહિત હિતકારીયાં. ઈ. ૧૮ વાર શ્રી ખંડ મિશ્ર કાશ્મીર, નીર સંસક્ત ભૂતલક, ઈ. ઠમેર ઢીંચણ સીમ, કુસુમતણે ઉત્કર ધર્યો. ઈ. ૧૯ રંભા સંભાદિક સભાય, માન તારણ મંડિત પુરી; ઈ. ગજ રત્ન ચઢયા ભરતેશ, આપ વાર સિર ધરી ઈ ૨૦
For Private And Personal Use Only