________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજ્યતીર્થરાસ.
૨૧૯ શ્રીગિરિ સિદ્ધિગિરિ હેઈ, વિદ્યાધર દેવગિરિ જાણે તથા ઈહિં પર્વત એ ચારે, વીંટી રહ્યા રૈવતને સુણિ કથા. ૨૧ શ્રીદગિરિ સિદ્ધગિરિ વીચી, ઔદ્રી દિશિ તટિણી સહેલી, ઉદયમતી ઈનામ, દક્ષિણ દિશિ ઉજયંતી છે વલી. ૨૨ વારૂણી દિશિ સુપ્રસિધ્ધ, સ્વર્ણરેખા લેલા ઉત્તર દિશ; મહા નદી વહે નિત્ય, અનવર સ્નાત્ર નિમિત્તે મનરસં. ૨૩ નિર્મલ નીર પવિત્ર કાયા, નિરમલ હુઈ એને જલે; વલી હુઈ રૂપ સૌભાગ્ય, મનોચિંતિત સહુ તેહને ફલે. ૨૪ ત્રીજા ખંડની ઢાલ, સલામી થઈ છનહરખ વંચ્છિત ફલે ૨૫
સર્વ ગાથા. ૫૧૬
દુહા વાયવ દિશિ આશ્રિત ગિરી, આગલિ શે દીસંત; એહવે ભરતે પૂછીએ શક્તિ સિંહ ભાવંત. ૧ સ્વામી ન વિદ્યાધર સધર, બરટ કુમેઘા જાસ; સાધન વિદ્યા રાક્ષસી, કીધો ઈહાં નિવાસ. ૨ માને નહી મુજ આજ્ઞા, સાંભલિ એમ ભરતેશ; જીપણ તાસ સુખેણુને, રાય દીયે આદેશ. ૩. સુખેણ આ જાણીને, લેઈ રાક્ષસ પરિવાર; બહુ વિદ્યાધર (વિદ્યાબળ) યુધ્ધને, સજજ થયે તિણિવાર. ૪ ક્ષણે એક રાક્ષસ યુધ્ધ કે, બધે તુરત મુખેણુ; સૈન્ય સહીત ચક્રી તણું, ચરણ નમ્યા હરણ. ૫. આંણ મનાવી તેહને, જીવ હિંસાને ત્યાગ ભરતચરત તને મૂકી, ઘર ગયે નમી પાગ. ૬ રાક્ષસ . નિજ ગિરિ ઉપરિ, શ્રીયુગાદિ નેમીસ, સુપ્રાસાદ કરાવીયે, ભક્તિ કરે નિસદીસ. ૭
For Private And Personal Use Only