________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
શ્રીમાન્ જીનહુ પ્રણીત
સૂર્ય ચંદ્રાર્દિક કુંડ, વચને પ્રભાવ કહ્યા જાય નહી; જેહનાં જલથી જાઈ, રાગ સહુ કુષ્ટાદિક દ્વાર સહી. ૯ ભરતકુડ કરિ સ્નાન, ગજપદ કુૐ સુરપતિ સુરના; પૂજે નેમિ જીણુંă, નાગકુમારી નારી અપ્સરા. ૧૦ કીધે મંગલ દીપ, ભરતેસર કી પ્રભુ આરતી; શક્તિ સિદ્ધને રાય, શાભા નિહાલે ભાષે ભારતી. ૧૧ મુજને ન ગમે મેરૂ, વધ્ય વિધ્યાચલ રાજેસરવલી, એ ગિરિ આગલી જોઈ, મહિમા હિમાચલની સગલે ગલી. ૧૨ સાંભલી ચક્રી વાચ, શક્તિ સિહુ ભાગ્યેા સિરનામી કરી; સાંભલી શ્રીમહારાય, વાત કહુ. એ ગિરિની હિત કરી. ૧૩ શત્રુજ્યના એહ રૈવતપર્યંત શ્રીજીનવરે કહ્યા. પાંચ શૃંગ સુર'ગ, 'ચમગતિ દાયક પૂજ્યે લઘા. ૧૪ પ્રથમ ધતુષ શતમાન, દુઃખમાં આરે એ યેાજન જાણીએ; ત્રીજે ચેાથે મેલી, દસ ષોડસ જોજન મન આણીયે. ૧૫ સુખમાં આરે વીસ, છઠે ખત્રીશ ચેાજન એ ગિરિવરૂ; ઉત્સર્પિ`ણી એ માન, ઉંચા અનુક્રમે સગલા દુઃખહરૂ. ૧૬ હસે વિપર્યય જાણી, એમહિજ અવસર્પિણી કાલે; સહી પર્વત શાસ્વતા એઠુ, ઘર્સણુ એડને પાપ રહે નહિ (ટાલે) કૈલાસ ઉયત નામ, રૈવત સામન પર્યંત મન હરે; ગિરિનાર નન્દ ભદ્ર હેાઈ, નામ હુસે એ પરસિદ્ધ ષટ્ અરે. ૧૮ મહા તીરથ એ રાય, રત્ન સાવનની ખાણુ ઈંડાં ઘણી; પગિ પગિ ઈંહાં નિધાન, રસકુંડ દિવ્યેાષધ ચિંતામણી. ૧૯ જીન ઇંહાં આવ્યાં અનંત, તિમવલી ઈડાં અન'તા આવસે; સીધા સાધુ અને ત, વલ અનંતા શિવપુર પાવસે. ૨૦
For Private And Personal Use Only