SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શત્રુંજ્યતીર્થ.. 19 સંધ લેક રૈવતગિરિ, સુખે ચડ્યા તિણ પાજ; ઉચા પર્વત ઉપરિ, સફલ મરથ કાજ. ૪ હસે નેમિનવરતણુ, ભવિ કલ્યાણક તીન; તિહાં પ્રાસાદ કરાવીયે, દેખી સહુ હવે લીન. એકાદશ મંડપ કરી, દશે દિશે પ્રતિ પ્રધાન; ચાર બાર ઉચે ઘણું, સુર સુંદર અભિધાન. ઢાલ-લાખા ફુલાણીના ગીતની. ૧૬ તેરણ ગોખ વિશાલ, સેહે પ્રાસાદ નેમીશ્વર જીવતો ફટિ કેયેલ ઉતપન્ન, ઉજ્વલ વરણ અત્યંત સુહામણું. ૧ નીલ વરણુમય મૂતિ, મેહ લગાવે નરનાર ભણું; સ્વસ્તિકાવત્તક નામ, રિષભ પ્રાસાદ કરાવ્ય દિનમણી. ૨ રાજે તિહાં બહુ મૂર્તિ, શ્રી વિમલાચલ તીરથની પરે, માણિજ્ય સેવન રૂચ, રત્ન સુધાતુતણી ભાવે કરે. ૩ ભક્ત ભરતનરેશ વિવિધ, પ્રતિષ્ઠા કરાવી ગુરૂ કને, ઇંદ્ર વાંદણને કાજ, આ શ્રીનેમેશ્વરને શુભ મને. ૪ ઐરાવણુ આરૂ, એક પગ ચાંપ્યું જે ભૂતલે કુંડ ગજેન્દ્રપદ કીધ, અનવર અર્ચા થઈતે જલે. ૫ દિવ્ય તિરથ જલ યુક્ત, જેહને પય ફરસ્યાંગ સહુ ટલે, દુષ્ટ કષ્ટ ક્ષય જાઈ એને પ્રભાવે સહુ દેશ ગલે. ૬ તિહ વલી પરણુ નાગે, તીરથ તણી ભકિત તિહાંઆવીયે, કીધે અહિંજલ ફુડ, નાગજ રીતે નામ સુહાવી. ૭ મેર વાહણ ચમરે, તે પણ આ તીરથ ભેટવા, તેણે કરાવ્યું છે, માથુર નિર્જરખ્યાત, નિજ કમલ કાયાના મેટિવા. ૮ For Private And Personal Use Only
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy