________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acha
૨૧૬ બીમાન જિનમણીત.
અષ્ટમ શ્રીજીનને હે, સમવસરણ જાણું પ્રાસાદ કરાવ્યું છે, ચક્કી પ્રીતિ ઘણી. ૧૭ તિહાં તીરથ થાપી છે, સંઘ લેઈ કરી ચાલ્યા ગિરિનાર ઈહૈ, હીયડે ભાવ ધરી. ૧૮ દીઠે મહા પર્વત છે, ગિરિ નારાભિધઈ; રત્ન માણિજ્ય સેવન હે, શેભાંબર દીધઈ નિઝરણું જલના હે, જીહાં નિસિદિન વહે; સર્વર્તક વિપને હે, પરિમલ મહમહે. સુર યક્ષ વિદ્યાધર હૈ, અપ્સરા જહાં ઘણી સેવે સહુ જેહને હૈ, નિજ સવારથ ભણી. ૨૧ રૈિવતગિરિ દેખી હૈ, હષિત મન થયે; તિહાં સંઘ ઉતાર્યો હે, શ્રમ સગલે ગયે. ૨૨ તિરથ વિધિ પૂજા હે, શત્રુંજય પરે, સહુ સંઘ સંઘાતે હૈ, કીધી હર્ષ ભરે. ૨૩ મને ઈચ્છા પૂગી હે, ત્રીજા ખડ તણી, જનહષ પરમી હે, ઢાલ સુહામણી. ૨૪
| સર્વ ગાથા ૪૮૬.
આદરણું સંઘ લેકને, શકિત સિંહ ભરતેશ સરસ આહારે. પિષીયા, હરષિત થઈ વિશેસ. ૧ દુર્ગમ રૈવત જાણીને, ચક્રી વાંકી પાસ; પાજ કરાવી ચાર દિશે, સુખે ચઢવાની આસ. ૨ વાપી વન પ્રાસાદ વલી, પથિક વ્રજ વિશાંત, ચક્રવતિ કરાવવા, પાજી પાજી ધરિ ખાંતિ. ૩
*',
'
-
For Private And Personal Use Only