________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૫
શ્રી શત્રુતીર્થરાસ તિહાં બ્રાહ્મી તટિની હૈ, હદ કલેલ જલે સંઘજનને સીચે છે, સીતલતા વેલે. ૫ હવે તે વન સુંદર હો, દેખણ મન થયો; મિત્ર કુમાર સંઘાતે હે, સોમયશા ગયે. એ રમ્ય! એ રમ્ય! વન હે, ઈણ પરિ બેલતા; તટિણ બ્રાહ્મી તટિ હે, રમતા ખેલતા. ૭ તાપસ તિહાં દીઠે છે, જટિલ મહાતપી; ભસ્મ તન લે , ઈદ્રીય જીત ખપી. ૮ સમતાના દરિયા હે, અદ્ભુત ગુણ ભરીયા; તપ તે જ વિરાજે છે, અપ્રમાદી દિયા. આચાર નિહાલી લે, સમયશા પૂછે; કિમ તમે વ્રત લીયે હે, કારણ કહે સું છે. ૧૦ તે કહે અમે ખેચર હે, વૈતાઢય વાસીયા કેઈ ગ્રસ્તા હત્યાઇ હે, રેગે ઘાસીયા. ૧૧ વૈરાગ્ય તાપસ હે, થયા ઇંદ્રી દમ્યા; અન્યદા ભાગ્ય વેગે , આદીવર નમ્યા. પ્રભુ પછયા અમને હો, મેક્ષ કદા હશે; ચંદ્રપ્રભ વારે હે, શત્રુંજય વસે. ૧૩ ચંદ્રપ્રભુની કરાવી છે, પ્રતિમા ઈહાં રહ્યા, સિદ્ધ થાનિક આવી છે, પૂજું ગહગહ્યા. ૧૪ સમવસરણે ઈહાં હે, અષ્ટમ જીન ભાવી; રાજન! તે માટે હે રહ્યા, અમે ઈહાં આવી. ૧૫ એહવું સાંભલિને હે, સોમયશા વલ્ય; આવી સહુ ભાવે છે. ચક્રી સાંભ. ૧૯
For Private And Personal Use Only