________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત.
સાંભલિ ચક્રી ભક્તિસુ, સહુના વાંઢી પાય; ધર્મલાભ દીધા તેણે, હષ લડ્યા નર ાય. જ્ઞાન લહ્યો સહુ સાસુ, પુ'ડરીક મુનિ જેમ, શુકલ દશમી ફગુણતણી, પામ્યા શિવ સુખ ક્ષેમ. થાડાહિ તે દિન કરે, તપ લપામિ ભૂર; સુદ્ધ ભૂમિ સ ૢ ખીજ જેમ, ફલ પામે ભરપૂરિ. ૫ ફાગણ સુદિ દશમી દિને, જે સે ગિરિરાજ; પાપ સહુ નિજ ખેપવી, પામે અવિચલ રાજ. ભરત સહુ સૃ[તે]હના, કરિ મ'ગલ નિર્વાણુ; રત્ન મૂતિ થાપી ચલ્યા, શક્ર સધાતે રાણુ. પશ્ચિમ દિશે ભાગે નૃપતિ, તુર્ય શ્ર ંગે બલવંત; નદી તીર્થ રક્ષા ભણી, સુર થાપ્યા દીપ ત. પ્રસિદ્ધ થયે તે ગિરિતણા, નદી એહવે નામ; જે જે સ્વામી છઠ્ઠાં હુવે, તિહાં તે નામ વિશ્રામ. હાલ-દલાદલ વૂડા હા નદીયાં નીર ચાલ્યાં. એ દેશી. ૧૫
તિની મિ પુત્રી હા, ચાસડી શીલવતી; કનકાચર્ચાદ્યા હૈ, ગિરિ શ્રુગે સમિતી. કાલી ચૈત્ર ચાદશી હા, તિહાં સહુ સ્વર્ગ ગઈ; ચરચા તે ગિરિના હે, નામ સુખ્યાત થઈ. આદિદેવ પદકજના હા, ભકતે તત્ર રહી; મનવચ્છિત આપે. હા, વિઘ્ન હરે સહી. વારૂણી ક્રિશિ આવ્યા હા, ચંદ્રાદ્યાન સહુ; યાત્રીક તરૂ છાયા હા, સુખ પાયા બહુ.
For Private And Personal Use Only
3.
૪
તુ
3