________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજ્યતીર્થરાસ. ૨૧૧ સર્વ તીર્થમયે અછે, મુખ્ય શત્રુંજય શૃંગ; અદિદેવ પગ સંયુગત, સર્વ દેવને અંગ. ૪ દાહ દુકર્મ ઈણ કારણે, કરવા યુકત ન તત્ર; તીર્થ લેભ થાય જીનાજ્ઞા ખંડન પણ અત્ર. મુખ્ય શૃંગ મુકી કરી, બે જોજન સરવત્ર; અગ્નિ સંસ્કૃત દેહને, કર તિહાં પાવત્ર. કરવી મૂતિ પાષાણમય, સિદ્ધતણી તિણ કામ; સાધુ અવરના પણ તિહાં, કરવા એમહિજ કમ. ૭
હાલ વ્યારા પ્યાર કરતી એ દેશી, ૧૪. એમ સાંભીલ વાસવ દાખે, તે યુક્ત મહીપાત ભાળે, દેહસંસ્કૃત તિમજ કીધે, સુકૃતાકરલાહ લીધેહે લાલ. ૧ ચકી ગિરિનું મેઘો પ્રભુને તિણ શૃંગે; પ્રાસાદ કર્યો મન રંગે, પરવદિશે યુવતી ભાલે. જાણે રતનતિલક અસૂયાલે લાલ. ચ. ૨ ૧લી શોમયશાના ભાઈ નિજ અનુજ બાહુબલિ (મિ)ત્રા એહના પ્રાસાદ કરાઈ, વર્તકિ પાસે સુખદાઈ હે લાલ. ચ. ૩ તાલધ્વજગિરિ શૃંગ સુઠામે, તાલધ્વજ ઈણ નામે, અસિટક શૂલભૂયો, કર થાયે રાય અભંગ હે લાલચ. ૪ હવે કાદંબગિરિ એસે, શ્રીનાભિભણી ભરતેશે પ્રભૂહને પ્રભાવ કિલું છે, કરજેડી ઈર્ણ પરિપૂછે છે.ચ. ૫ ગણનાથ કહે સુણિ રાયા, સુણતાં નિર્મલ કાયા; ઉત્સપિણી ગત સુખકંદા, હુવા જેવીસ જીણુંદા હે લાલ. ચ. ૬ હ સંપ્રતિ અને ભાવે, ગણ અધિપ કદંબ કહાવે, ઍનિ કેડસું હાશિવ પામી, કાદંબક તિથિનામીહે.ચ. ૭ દિવ્યઔષધિ ઈણિ ગિર આ છે, રસકૂપી રત્ન ભૂવા છે, સુરવૃક્ષ ઈહાં પામી જે,એહના ગુણ કિસ કહીજે . ચ. ૮
For Private And Personal Use Only