________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨ મો જનધિહીત. દિવાલી દિન શુભ વારે, ઉત્તરા પણ સુરપતિ વાર, થાપે મંડલ ઈહાં આવી, થાયે પરતખિ સુરભાવી હે લાલ. ચ. ૯ ઈણ સોરઠ મંડલ માંહે, દારિદ્ર કરિ નઈ કહે; પીડાએ જહાં કાદંબે, ગિરિ સિદ્ધિ વિટપની જબ લાલ ચ. ૧૦ એહ ગિરિવર જેહને તૂઠ, અમૃતને પાવસ વૃકે; ચિંતામણિ સુરતરૂ ગાવી, સહુ તૂક્યા તસું ઘર આવી
હે લાલ. ચ. ૧૧ જહાં એષધિ સંધ્યાકાલે, નિજભાદીવ સમૂહ દિખાલે, તેમ રહે એ કાદંબગિરિ કેર, દારિદ્રને ગમે વસે
લાલ. ચ. ૧૨ છાયા વૃક્ષા સુર વૃક્ષા, ઈહાં છે પરતક્ષ પરીક્ષા; કનકાચલના જેમ આપે, મન વંછિત સહ દુઃખ કાપે
હે લાલ ચ. ૧૩ અનુક્રમે એક કાલ નીહાણે, ન હસે ગોચર નવિ જાણે, જેમ વર્ષો દુદિનદીસે, રવિ છa કિરણ નવિ દીસે હે લાલ. ચ. ૧૪ કાદ બે જે અવગણી, દારિદ્ર દુઃખ જાસ ન હણિયે; જાણે તે ભાગ્ય વિહણે, લક્ષ્મીથી તે થયે ઉ| હે લાલ. ચ. ૧૫ એ ગિરિ મેટે અવતારી, ચકી મહિમા અવધારી; તિહાં વૃક્ષેકરી અતિ દીપે, ધર્મોદ્યાન નંદન આપે છે. ચ. ૧૬ મહાવીર પ્રાસાદ કરાવ્યું, ભાવી અનવર મન ભાવ્ય; વહેંકિ મન ખતે, મણિ રત્ન તરણ સેતે હે લાલ. ચ. ૧૭ ગિરિ કદંબથી પશ્ચિમ ભૃગે; શત્રુંજા નદી તટ સંગે; સેના માનવ ગજ વાજી, ચકી થાપી તિહાં તાજી છે. ચ. ૧૮ તિહાં રેગાદિક કઈ કઈ હસ્તિ અશ્વ પાયક નર જે
For Private And Personal Use Only