________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
શ્રીમાન જિનપ્રણીત. વિધવા નરિ નવ હવે, બહુ પુત્રવતી થાય; શકચક્રી ગ્રહણ થઈ, મુગતિ પુરીને (તે) જાય. ભ. ૧૯ એ જન મૂકી કરી, મિત જન ગિરિ એક તિર્યંચ પણ સુરસુખ લહે, સ્વર્ગાખ્યાનમ્યા વિવેક. ભ. ૨૦ તિહાં પ્રાસાદ કરાવીયે, ચકી ભાવ વિશાલ; શ્રી યુગદિશ રાયને, સુર સેવિત ગુણમાલ. ભ. ૨૧ બીજા વલી કંગને વિષે, નિજ સુત યતિ અનેક આહુબલિ મુનિ એમ કહે, સહસ અઠાર એક. ભ. ૨૨ એ તીરથ સુપ્રભાવથી, તમને પુંડરીક જેમ કેવલ સિદ્ધિ પુરી હર્યો, કમષ્ટ ક્ષય કરિ એમ. ભ. ૨૩ તે માટે સુવ્રત તુમે, ઈહાં રહે ગુણવંત એહવું સાંભલિ તિહાં રહ્યા, તે સાથે મુનિ પંત. ભ. ૨૪ કેવલજ્ઞાન લો તિહાં, અનુક્રમે પામ્યા મુક્તિ; બાહુબલિ મૃગે તિહાં, વાર્યો દેવલ નૃપ ઉક્તિ. ભ. ૨૫ બીજા ખંડતણું થઈ ઢાલ તેરમી એહ કહે છનહર્ષ સુણે સહુ, તીર્થસું ધરી નેહ. ભ. ૨૬
દુહા
સર્વ ગાથા, ૪૨૩ હવે ભરત પછે વલી, વાસવને ધરી પ્રેમ, સર્વ તીર્થમય એ ગિરિ, દાહ થયે મુનિ કેમ. ૧ મરૂદેવાદિક સિદ્ધના, પુંડરીક મુનિ અંત; કાયા ક્ષીર સમુદ્રમાં, મેં એપી ભૂકંત. આજ પછે હસે નહિં, આગલિ એ આચાર સિદ્ધતણી હવે દેહને, હસ્ય અગ્નિ સંસ્કાર. 3
For Private And Personal Use Only