________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
શ્રીમાન જિનહર્ષપ્રણેત. મુનિવર મરોદય સમે, કીધે પશ્ચાતાપ; તિણિ મુજકુલ ઉપને, અજી રહ્યો છે પાપ. હાલ એટલા દિન હું જાણતીહાં, મિલસે વાર
બિચાર મેરે નાદના-એ દેશી. ૧૧ મહા મિલ કંકાપુરીરે હાં, ક્ષત્રી નામે સૂર કર્મ ન કીજીએ, સેવક ભીમ નરેદ્રને રે હાં, ચિત્ત
તણે નહી પૂર. ક. ૧ માઠાં કિણહિ વાર, પાડે જે સંસાર; દુર્ગત દુખ દાતાર, નવે કિમહી પાર. ક મંત્રી તણે વિપર્યયે રે હાં, અણલહતે નિજ ગ્રાસ; ક. દરિદ્ર ઘણુ ઉપદ્રવ્યરે હાં, એક દિન આ પાસ. ક ૨ તે જીમ ભાઈ સુરે હાં, આજ રસોઈ અસાર; ક સાર કિહાંથી હું કરુંહાં, ન લહુ પ્રાણ આધાર. ક. ૩ ભર્તા આ કામિની હાં, કરે અન્નાદિક પાક; ક. આજી એહિ જ ઘરમાં હુતેરે હાં, કીધે તે અન્ન શાક ક. ૪ કેપ દાવાનલ જાગી રે હાં, શુણિ સ્ત્રી વચન વિલાસ; ક. કાંતા પાષાણે હરે હાં, જીવતણ કી નાસ. ક. ૫ કેલાહલ કીધે ઘણેરે હાં, તાસ સુતા તિણ વાર; ક. આવ્યા તુરત સુણી કરીને હાં ભમતા તત્ર તલાર. ક. ૬ તેને બાંધી આણુએરે હાં, રાજા કેરે પાસ; ક. સૂલી દે નરપતિ કહેરે હાં, શીધ્ર ચડાબે તાસ. ક. ૭ વેદે સૂલી તે વેદનારે હાં, મુનિ દીધે નવકાર, ક. મરી તિહાંથી ઉપરે હાં, છકી નરક મઝાર, ક ૮
For Private And Personal Use Only