________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશનું તીર્થરાસ,
૨૦૧ જ્ઞાને ભવ જાણું કરી, સુ. ધરણેન્દ્ર ભાષે તામહે સુ. મહાટવી માંહિ રહે, સુ. ભલી એક ક્ષય નામહે. સુ. ૨૦ કુરાશથ મહાશય પાતકી, સુ. ધ્યાન અશુભ ધરેહેહે સુ. યાત્રિક લેકને એકદા, સ. લુટી વલીએ તેહ. સ. મૃગ વનમાંહિ વ તે, શુ. કર્ણાત ખેંચી માણહે સુ. શ્રી સંયમ મુનિ આગલે, ધ્યાન રહ્યા ગુણ ખાણિહે. સુ. પૂછે મુનિ મૃગ કહાં ગયા, સુ. રૂષીને બેલે જામહે સુ. ક્રોધ કરી દુષ્ટાતમા, સુ. બાણે હણી તામહો. સુ. ૨૩ નમો અરિહંતાણું કહી, સુ. પ્રાણ તજ્યા તત્કાલ સુ. સિહં તિહાં ભમતેહ, સુ.તિણહીજ દિવસે માલહે. સુ ૨૪ હાય મે પાપીએ, સુ. માર્યો નિસ્પૃહ સાહે; સુ. મરતાં મનમાંહિ ચીંતવ્ય, સુ. તેહને એકલલાધહે. સુ. કીજે હવે પામીએ, સુ. દશમી એ થઈ ઢાલહે; સુ. પૂરી ત્રીજા ખંડની, મું. કહી જીનહર્ષ વિશાલહો. સુ. ૨૬
સર્વ ગાથા ૩૨૫.
દૂહા, પામી પૃથ્વી સાતમી, ઘાતક બિલ મુનિશ; સહે દુઃખ તિહાં આકરાં, આયુ સાગર તેત્રીસ. ૧ તિહાંથી નીકવિ ભવ કર્યો, સિહ વ્યાઘને તેણે વલી નરકનાં દુખ લહ્યાં. ઘણું કુકર્મ વસેલું. ૨ પ્રતિ મુનિ વધ સમરીયે, કુકૃત ગહણ કીધ; તેહ નરકથી નિકલી, તુજ સુત નીલ પ્રસિધ. ૩ મુનિ નિંદા પણ દુસ્તર, રાજન મુનિવર ઘોર; જો મુનિ પ્રતે ઉવેખીએ, તે થાએ પાપને જેર, ૪
For Private And Personal Use Only