________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮ શ્રીમાન જિનહર્ષપ્રત. ક્ષીર સમુદ્ર જાઈ કરી, મ. કલસ ભરી સુચિનીરસુ. યાતે પુત સુર વૃદસું, મ. ઉચ્છવ વિવિધ પ્રકાર. સુ. ૨૩ આવી તીર્થ જનતણું, મ. મુદા પખાલ્યા પાય; સુ. નવમી ત્રીજા ખંડેનિ, મ. એ જીનહર્ષ કહાય. સુ. ૨૪
સર્વ ગાથા, ૨૮૮,
દુહાઈદ્રોછવ તે દિવસથી, થ લેક વિખ્યાત; મોટા આણિ મારગ ચલે, લેક કરે તે વાત. ૧ ભકતે ભરતેસરિ કરી, કીધી વલી શકેણ, જીની પૂજા દ્વિવિધા થઈ સહિતેદય હરખેણ ૨ દિધે સોરઠી તીર્થની, પૂજા થઈ ભરતેશ;
ખ્યાતિ થઈ ક્ષિતિમંડલે, તિહાં થકી દેવદેશ. ૩ ઉભય થંગ વિચમે નદી, દેખી ભરત નરેશ, કીસી ઈસી દીસે નદી, ભાષે નદી શકેશે. ૪ ઈદ્રિ કહે ચકી પ્રતે, નદી શત્રુજી એહ. શત્રુજ્યને આશ્રય, ફલ વાંછિત દેહ. ૫ મહાતમ એહ નદીતણે, પૃથક ૨ કહતા ચહ;, જે વરસ શત જોઈ તે, નાવે અંત કહેતાહ. ૬ કેવલ જ્ઞાની જે થયા, અતીત કાલ અને દ્ર સનાત્ર કારણે તેહને, કીધી ઈશાનેંદ્ર. ૭ કાંતિ કીર્તિ શ્રિય પુદ્ધિ બુતિ, પુષ્ટિ સમાધિ હવંત; એહના પાણું ફરસથી, રેગ સોગ સહુ જંત, ૮ હંસ સસ ચકવા પ્રમુખ, પંખી એની નીર; ફરસે તેહને નવિ , દાખ ગાદિ શરીર ૯૯
For Private And Personal Use Only