________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજ્યતીર્થરાસ.
૧૯૭. જહાં ૨ પ્રતિષ્ટા હવે, મ. દેશ નગર અરિહંત સુ. રેગ તિહાં તિહાં નવ હવે, મ. દુર્ભિક્ષ વૈર જંત. સુ. ૧૧ ગાગરિ જલ ભરત કામિની, મ, જીન સ્નાત્રાર્થ આણેહસુ.. ચવર્તિ ગૃહિણી થઈ મ. મુકન્યા રાધે તેહ, સુ. ૧૨ વિદ્યા વિણ સુત જેહ, મ. નિરજીવ જેમ શરીર સુ. નેત્ર વિહણે મુખ જેસે, મ. સરવર જેમ વિણનીર. સુ. ૧૩ પુત્ર વિના કુલ જેહ, મ. દિનકર વિણ આકાશ, સુ. અપ્રતિષ્ટ બિબ તેહ, મ. પૂજે નહી તાસ. સુ. ૧૪ એકે પણ ફુલે કરી, મ. જે પૂજે જીન રાય, સુ. એકાતપત્ર સામ્રાજયને, મ. ભક્તા તે નર થાય. સુ. ૧૫ જે ધન ભવિ પણ વ્યય કરે, મ. સિદ્ધ ક્ષેત્રમાં આય; સુ. કેડા કેડિ ગુણે લહે, મ. દિન દિન વધતું જાય. સુ. ૧૬ ચક્રી સાંભલિ દેસના, મ. પ્રણમી મુનિના પાય; સુ. નિજ મંદિર આવ્યે હીયે, મ. વયણ ધરત રાય. સુ. ૧૭ શક કહે ચકી ભણી, મ. પૂજ્ય અમારે જેહ, સુ. તું તે અંગજ તેહ, મ. શિવગામી ઈણ દેહ. સ. ૧૮ કર્તા તીર્થોદ્ધારને, મ. સંઘપતિ તું ચક્રેશ; સુ. . પૂજ્ય માહરે તે ભણી, મ. ઈમ ભાષે દેવેશ. સુ. ૧૯ તે જીની પૂજા આદરી, મ. હવે સહુ કરસે લોક સુદ માહરી કરી વિશેષથી, મ. ભરતેસ અવલેક રુ. ૨૦ ભરતેસર અંગી કરી, મ. સુર સંઘાત સુરેશ સુ વિધિસું જીનવર પૂછયા, મ. વિવિધ કુસુમ સુવિશેષ રુ. ૨૧ માલા અરિહંત આશિખા, મ. બહુ પરિદ્રવ્ય વધારે સુલે હરિ હિરી તા, મ. નિજ કઠે તિગુવાર, સુ. ૨૨
શિવગામી
પૂજ્ય મહાન,
For Private And Personal Use Only