________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬ શ્રીમાન જિનહર્ષપ્રણીત. ધર્મ લાભ લઈ કરી, સૂરિ દીયે ઉપદેશ ભવસાચર પ્રહણ તરણ, સુણે ભરત ચક્રેશ. ૮
હાલ–સાધગુણે ગુરૂપારે, એ દેશી. ૯. દાન્ય મનુષ્ય તે જાણુએ, સૂણિરાયા; કૃતકૃત્યતે જગમાંહિ, સુણે મહારાયા; તિણિ પુરૂષે ભૂષિ જમી, સુ. જે પૂજે છનરાય. સુ. દધિ વૃત પય સાકર જલે, મ. પંચામૃત સું જેહ, સુ.
હવા અનવર ભણી, મ. શિવપદ પામેં તેહ. સુ ૨ જેહ કરાવે જનતણા, મ. તણુતાપણું આવાસ સુ. લહેવિમાન રેલીયામણું, મ. અનુપમ દેવ વિલાસ. સુ. ૩ માણિક રત્ન હેમાદિના, મ. કરાવે જનગેહ, સુ. કુણ જણે જ્ઞાન વિના, મ. મુખ્યતણે ફતેહ. સુ. કાટજીનાલય કાર, મ. પરમાણું આવત; સુ. તત્કર્તા સુર સુખ લહે, મ. લક્ષવર સતાવંત સુ. ન કરાવે દેહરે, મ. તેહને જે ફલ હેઈ, સુ. આઠ ગુણે અધિકે હવે, જીર્ણોદ્ધારે ઈ. . બિ બ નેશ્વર દેવના, મ. મણિ રન રૂ૫ પખાણ સુ. કનક કાષ્ટ માટી તણા, મ. ચિત્ર કર્મસુ પ્રમાણ. સુ. ૭ એકાંગુષ્ટ આદઈકરી, મ. પંચ શત અવધિ પ્રમાણુ સુ. જેહ કરાવે મૂરતિ, મ. પામે દેવ વિમાન. સુ. મેરૂ સમ ગિરિ કે નહી, મ. સુરદુમે ન વૃક્ષ; રુ. ધર્મ જન બિંબ સારિખ. મ. દક્ષ જાણિ પરતક્ષ. સુ. ૯ કરઈ કરાવાઈ અનુમતે, મ. સાહાચ્ય આપે જેહ, સુ. શુભ અશુભ ફલ સારિખે, મ. જીન વર એમ કહેહ. સુ. ૧૦
For Private And Personal Use Only