________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૫
શ્રી શત્રુજ્યતીર્થસ, તીર્થોદક સવૈષધિ, હજી દેવે આ| દીધ; શાસ્ત્ર ઉકત વિધિશુ તિ, હાજી ચત્ય પ્રતિષ્ઠા કીધ ચ. ૨૨ વાસાક્ષત સૂરિ મંત્રસૂ, હેજી મંત્રી છેલ્લા તામ; દવજા દંડચૈત્ય બિંબ વિષે, હજી સૂરીશે અભિરામ, ચ. ૨૩ સ્નાત્ર જન્મ સ્નાત્ર, હાજી જેમ કી તિહાં
ભરતેશ; ત્રીજા ખંડની આઠમી, હેજી કહી છન હર્ષ વિશેસ. ચ. ૨૪
સર્વ ગાથા. ૨૫૬.
દૂહા.. સેવન રતનતણું કલશ, તીરથ જલે ભરીયાં; ચંદન કેસર ઘનસાર સું, પૂછ મૂત્તિ સંબાહ. ચંપક કેતકિ માલતી, પારિજાતક મંદાર; ચકી યાત્રિકસું કરી, જનપર પૂજા સાર. પવિત્ર વારિ નૈવેદ્ય વલિ, અક્ષત કુલ દીપ ધૂપ; ઇત્યાદિક જીન આગલે, ધરીયા ભૂપ અનુપ. સુમન વૃષ્ટિ લેતે થકે, પૂજ્ય વાસ વરાય; ચકી કીધી આરતી, મંગલ દીપક રાય. દાન ઘણે દીધે તિહાં આણી હદય પ્રદ; રતવના કીધી પ્રભુતણી, સુણતાં હાઈ પ્રમદ, સગલે પ્રાસાદે દયા, સેવન રૂપ અપાર; દzજા રાઢાવી દેહરે, સેવન કલશ ઉદાર. ૬, ઉત્તરાસંગ કરી નૃપતિ, આવી ગુરૂને પાસ ભક્તિ દેઈ પ્રદિક્ષણા, વાંધા તાસ ઉલાસ. ૭
For Private And Personal Use Only