SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમાન જિનહર્ષપ્રણીત. સર્વ ગાથા ૧૫૪. દૂહા, ન્યાયે પાઈવિતરું, કરે યાત્રા એક વાર ભવનિજ કટિ સહસ્ત્રના, પાતક હરે અપાર. ૧ શ્રી શત્રુંજય ગિરિપ્રતે, એક ૨ પગ દેય; ખએ માસીના તાતણે, યાત્રિક ફલ પાય. ૪ જનાધીશ પાસે સુણી, એહ કહે નરનાથ; યાત્રા સંઘપતિ થઇ, કરૂં શત્રુંજય યાત. ક શક્ર તદા આણુ કરી, ચક્રી સુભદ્રા તાસ; રાણી કંઠે પરિઠ, દેવ તમાલ સુવ.સ. ૪ તું કુમાર સમિશ્રિત કરી, શ્રીખંડ તિલક કરે; ઇંદ્ર ભરત ચકી તણે, સંઘપતિ ધર્મ નેહ. પ - સહીત સકલ સામંતસું, વાદિ ભરત છણ દ; નગર અધ્યા આવીયે, પૂછત સર્વ નિરિદ. ૬ સંઘ લોકને તેડીયા, દેઈ બહુ સનમાન, વજડાવી સંભાતદા, ઉચે સ્વર રાજાન. ૭ અઠાહી ઉછવ કીયા, નગરજનાયતન નામ; યાત્રી નર આવ્યા ભણી, દીપ ઉત્તરીવા ઠામ. ૮ સેવન દેવાલય સહિત, જીન પ્રતિમા સુરરાજ; દીધી રિસોસર તણું, ભરત ભણી હિત કાજ. ૯ મણિ સુરત્ન સેવન તણે, વર્ધકીકૃત આપાસ; સુભદિન બાહિર સંઘ, ચકી કહે વાસ. ૧૯ સોમયશા શ્રી બાહુબલિ, સુત વિદ્યાર; ગગન વલ્લભ વિનમી તણો, વ્રજનાભ પ્રાયીસ. ૧૧ For Private And Personal Use Only
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy