________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજજ્યતીર્થરાસ. ૧૮૭ કલ્યાણ કેતુ રાજા પ્રવર, એ મહીધર ચાર; બત્રીસે સહસ્ત્ર ત્રીબસે મુગટધર, લેઈ બહુ પરિવાર. ૧૨ ઢાલ–ભરત ભૂપ ભાવસુએ. એ દેશી. ૬. સાધર્મિક વસલ કરીએ, જમાડી પકવાન; જીણુંદ પૂજા કરીએ, કૃત મંગલ પ્રસ્થાન. ભરત યાત્રા કરે છે, નાભિનાદિને પૂત; ભરત યાત્રા કરે એ, પિષે ધર્મને સૂત. ભ. ૧. શુભ મૂહર્ત ગય વર ચઢયા એ, આભરણે સમંત; મહીધર પર ઓ, લીધી રિધિ અનંત. ભ. ૨. આસીસ હૈં સુર માનવીએ, જય ચિરંજીવ નરિદ; નારીપુરની મિલીએ, સંતૂયમાન સાનંદ. ભ. ૩ સાથે અણુવ્રત ઘર થયા એ, શ્રાવક શ્રાવિકા કેડિ ચોરાસી લક્ષ લીયાએ, ગજરાજ રથ જોડિ; ભ. ૪ મંગલીકનૃપ મુગટધરાએ, સામંત કુમાર અનેક; પુરીજન બહુ થયા એ, કેડી વિજ સુવિવેક. ભ. પ. આચારજ સાથે થયા એ સાધૂતણે પરિવાર, શીલે કરી શુભતા એ, તે વિશુદ્ધ આચાર. ભ. ૬ વાછત્ર વાજે અતિ ઘણા એ, ભેરીવ પણ નિસાણ; સંગીત - ભલાએ, અમારી રાગ સુજાણ. ભ. ૭ ભાટ બેલે બિરૂદાવલીએ, અંતેઉરપુરનાર; ધવલ મંગલતણુએ, ગોવે પ્રેમે અપાર સુજાણ. ભ. ૮: દેવાલય આગલે એ, શ્રી છનવરને સીસ, છત્રત્રય સભાએ, સાચે ત્રિભુવન ઈસ. ભ. ૯
For Private And Personal Use Only