________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦ શ્રીમાન જિનહર્ષપ્રણીત. મુનિ મુગતિ ગયે સંખ્યા નહીં, તિણ મુગતિ તિલક
* એ કહેવાયે; ત્રીજી થઈ ત્રીજા ખંડની, જીન હર્ષ ઢાલ એ ગાયે. એ. ૨૫
સર્વ ગાથા, ૯૩.
દૂહાફાગુણની શિત અષ્ટમી, રૂષભ પ્રભુ ભગવાન આવ્યા શત્રુંજય ગિરિ, થયે પવષ્ટમી ભિધાન. ૧ શુભ અશુભ ભાવે કરી, આઉષાને બંધ પ્રાણીને નિશ્ચય હવે, પાક્ષિક પાર્વણિ સઘ. ૨ એ પર્વ ઈણ તીર્થમાં, ભકતિ દીજે દાન; થડે પણ બહુ ફલ દીયે, ક્ષેત્ર બીજા પરધાન. ૩ પ્રાણીને પીસે સહી, અષ્ટમી આઠેમ કર્મ, દાન શીલ તપ આદિકે, સેવી જે તજી ભર્મ. ૪ ચૈત્રી પેનિમ સિધ્ધ થયા, મહા મુની પુંડરીક; નામ થયે તે દિવસથી, ગિરિ પર શ્રી પુંડરીક. ૫ પુંડરીક ગિરિ ઉપરે, પૂજે જે પુંડરીક
સંઘ સહીત યાત્રા કરે, મુક્તિ લહે નિભક. ૬ ઢાલ-તું માહરા સાહિબરે ગુજરા, એ દેશી ૪. તુ તે પ્રાણી સુણિ મહિમા ગિરિવરતણે, નસ્વર
દ્વીપ મઝારિ રે; શાસ્વત અરિહંત પૂજાથકી, પુણ્ય અધિક ચિત્રી
ઈ ધારિરે. તુ. ૧ દાન શીલ પૂજા તપપ્રમુખશ્રી, પુન્યથાયે જે અન્ય કામે તેથી કેડિ ગુચત્રિ પેનિમે, ડીકજીના પામિર. તુ. ૨
For Private And Personal Use Only