________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૧
શ્રી શત્રુંજજ્યતીર્થરાસ શ્રી ચંદ્રપ્રભ ચરિત્ર ગ્ર, શત્રુંજય ચેત્રી દીસરે; વિણ પુજે ન લહીજે નદી, શત્રુજ્ય વીસવા વીસરે. ત. ૩ શાંતિક વિજ આરોપણ કરે, ચિત્રી જીન વર પ્રાસાદોરે. તેનાર પાતક મલ ધેઈને, પામે શિવના સ્વાદેરે, તુ, ૪ બીજી પણ કામે જે કરે, ચિત્રી સંઘ પૂજા સારરે; તે પામે નરનાં સુખ ઘણું, મેં કહિવે ગિરિઅધિકાર. તુ. ૫ વસ્ત્રાન્નહપાનાદિ મુનિ ભણી, ચિત્રી પ્રતિ લાભે જેહરે; ચક્રી વજા પદ ભોગવી, મિક્ષ પામે નહી દેહરે. તુ. ૬ ચૈત્રી પર્વોત્તમ પર્વમે, સર્વ પુન્ય વધારણ હારે; આરાધી શ્રી પુંડરીક ગિરે, આપે પ્રઢ ફલ નિરધાર. તુ. ૭ અષ્ટબ્લિક પંડરીક ઉપરે, ચૈત્રી પૂનિમ કરે કેઈરે; અષ્ટ સિદ્ધિ પ્રદાતા તે ભણી, સહપર્વથી અધિકે હે ઈરે. ત. ૮ નંદીશ્વર ગિરિવર ઉપરે, ઈણિપરિવે સરવાણુરે;
ન પૂછવ ભગતે કરે, નિજજનમ કરે સુપ્રમાણ. તુ. ૯ ભાવે વલી નિમલ ભાવના, ગુરૂ મુનિ ચત્ય સિધ્ધાંતરે ચિત્રી પિનિમ દિન એહની, કરે ભગતિ મુગતિને કામિરે તુ. ૧૦ હવે સ્વામી રૂષભાજીનવિહરતા, પાવન કરતા પૃથ્વીકાય. નગરી શ્રી વિનીતા પાંખતી, ઉદ્યાન સિધ્ધાર્થ કહાયરે. . ૧૧ ઇંદ્રાદિક વિબુધ આપતિહાં, સુરકથી તત્કાલ, નમવા શ્રી રિષભજીણુંદને, આણું મનેભાવ વિશાલ. તુ ૧૨ સુરપતિ સુચ્ચાર નિકાયના, રત્નાદિક ત્રણ પ્રકાર; સુંદર તિહાં સમવસરણ ર, તિહાં બેઠા જીન .
દિનકાર. . ૧૩
For Private And Personal Use Only