________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
सरोवरराजहंस यशोवीर साधुकुलाम्बरनभोमणि। सकल चारित्रि चक्रवर्ति चक्रचूडामाण भ० प्रभु श्रीयशोभद्रसूरयः । तत्पट्टे श्री चाहु मानवंश शृंगार। लब्ध समस्त निरवद्य विद्याजलधिपार श्रीवदरीदेवी गुरुपद प्रसाद स्वविमल कुल प्रबोधनैक प्राप्त परमयशोवाद भ० शालिसूरिः त० श्रीसुमतिसूरिः त. श्रीशान्तिसूरिः त० श्रीईश्वरसूरिः । एवंयथाक्रम मनेक गुणमणिगणरोहणगिरीणां महासूरिणांसंघे पुनः श्रीशालिसूरिः तत्पट्टे श्री सुमतिसूरिः तत्पट्टालंकारहार भ० श्रीशान्तिसूरि वराणां सपरिकराणां विजय राज्ये । अद्येह श्रीमेद - पाटदेशे श्रीसूर्यवंशीय महाराजाधिराज श्रीशिलादित्यवंशे श्री गुहिदत्त राउल श्रीवप्याक श्रीखुमाणादि महाराजान्वये । राणा हमीर श्री खेतसिंह श्री लखमसिंह पुत्र मोकल मगांक वंशोद्योतकार प्रताप मार्तण्डावतार आ समुद्र मही मंडलाखंडल। अतुल महाबल राणा श्री कुंभकर्ण पुत्र राणा श्री रायमल्लविजय मान प्राज्य राज्येत त्पुत्र महाकुमार श्री पृथ्वी राजानुशासनात् इत्यादि । - વલ્લભીની પડતીથી શામળાજી પાસેના મેરી (મુહરી) નગરમાં આવીને વસ્યા અને ત્યાંથી તેઓ ચિતોડના અસલના રાજાને મારી તેની રાજગાદી પર બેઠા એમ ટેડરાજસ્થાન વગેરેથી સિદ્ધ થયું છે. ચિતડના બાપારાવળના વંશજ વલ્લભીથી આવ્યા અને તેઓ સૂર્યવંશી હતા એવું સિદ્ધ થાય છે. ધનેશ્વરસૂરિના સમયમાં વીર સંવત્ ૯૮૦ અને વિક્રમસંવત્ ૧૧૦ની સાલમાં ગુજરાતમાં આનન્દપુર કે જેને હાલ વડનગર કહે છે તેમાં ધ્રુવસેન રાજા રાજય કરતે અને તે જન હતું. તેને પુત્ર મરણ પામે તેથી
For Private And Personal Use Only