________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૧૭
છે. વિક્રમ સ`વત્ ૫૧૦ની સાલમાં આગમને વલ્લભીપુરમાં પુસ્તકારૂઢ કરવામાં આવ્યા તે વખતે ત્યાં કયા શિલાદિત્ય રાજ્ય કરતા હતા તેના સ્પષ્ટ નિર્ણય હાલ થઈ શકતે નથી. વિક્રમાદિત્યના સમયમાં તથા તેની પૂર્વ પરદેશી સૌથીયન વગેરે જાતેએ હિન્દુસ્તાન ઉપર સ્વારી કરી હતી એમ સિદ્ધ થાય છે. શત્રુ'જયમાહાત્મ્યગ્રન્થથી જાવડશાના સમયમાં ઈરાન અને ગ્રીસદેશના રાજા હિન્દુસ્તાન ઉપર ચઢાઈ લાવતા હતા એમ સિદ્ધ થઇ શકે છે. વલ્લભીપુર ત્રણ વખત ભાંગ્યુ તે પણ મ્લેચ્છ વગેરેની સ્વારીઓથી ભાંગ્યુ એમ સિદ્ધ થાય છે. અત્ર ભ‘ગનેા અર્થ સર્વથા નાશ એવેશ ન કરવેશ. શિલાદિત્યરાજાના વશો તથા નાના ઘણા કુટું આ વલ્લભીપુરની પડતીથી મારવાડ વગેરે દેશોમાં જઈને રહ્યા એમ ઇતિહાસપરથી સિદ્ધ થયુ' છે. શિલાદિત્યરાજા સૂર્યવંશી હતા તેની સાબીતીમાં નીચે પ્રમાણે શિલા લેખ છે.
નાડલાઇના સ. ૧૫૫૭ના શિલા લેખ.
संवत् १५५७ वैशाप मास शुक्ल पक्षे प्रष्ट्यां तिथौ शुक्रवासरे पुनर्वसुऋक्ष प्राप्त चन्द्रयोगे । श्री संडेरगच्छे। कलिकाल गौतमावतार | समस्त भविकजन मनोऽबुजविबोधनैकदिनकर। सकल लब्धिनिधान युगप्रधान । जितानेकवादीश्वरवृन्द । प्रणतानेकनरनायक | मुकुटको टिस्पृष्टपादाविन्द | श्रीसूर्यइव महाप्रसाद । ચતુ: દિ सुरेन्द्र संगीयमान साधुवाद | श्रीपंडेरकीयगणरक्षकावतंस । सुभद्राकुक्षि