________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આગમ દ્વારકને વલભીમાં મેળાપ થય એવું લખેલું છે, તે આધારે અમે અત્ર લખ્યું છે. વિશેષ જ્ઞાની જાણે. - શ્રીધનેશ્વરસૂરિએ જે શિલાદિત્યને પ્રતિબંધ આપે, તેજ શિલાદિત્યની રાજસભામાં બૌદ્ધોને હઠાવનાર મલવાદી હેય તે ધનેશ્વર અને મલ્લાવા કરી સમકાલીન થયા એમકથી શકાય. શ્રીધનેશ્વરસૂરિના લગભગ સમયમાં પુસ્તકારૂઢ થયાં, અને બૌદ્ધોના તાબામાં ગએવું શત્રુંજય તીર્થ જેના તાબામાં આવ્યું, એ બે મહાન કાયી તથા શત્રુજ્યમાહાસ્યની રચના એ ત્રણે કાર્યો જેના ઈતિહાસમાં સદા સ્મરણીય રહેશે. ધનેશ્વરસૂરિના સમયમાં દિગંબર જૈને હતા. ધનેશ્વરસૂરિ પોતે ચન્દ્ર ગછીય હતા પણ શત્રુંજયમાહાસ્યના શરૂઆતના૧૨ મા લેકમાં “ રામામઇનમ્” એ પાઠ છે. પરન્તુ “પાસ” શબ્દનો અર્થ “ચન્દ્ર પણ થતો હોવાથી ચંદ્રગથ્વજ પ્રમાણ ભૂત છે. શિલાદિત્યરાજા સૂર્યવંશી હતે એમ કેટલાક અનુમાનથી કહી શકાય તેમ
* શિલાદિત્યના વંશજેમાં ગુહા-ગુહિદત શ્રી શામળાજી પાસે આવેલા મોરી (મુહરી) નગરમાં આવી વસ્યા હતા. જગચિંતા મણિ ચિત્ય વંદનમાં ઘી વાત ટુરિબાવંડળ પાઠ છે તે મોરી શ્રી શામળાજી પાસે આવેલું છે એમ જાણવું. તે નગર પૂર્વે ત્રણ ગાઉમાં વસેલું હતું. હાલ ત્યાંથી પ્રાયે એકેક હાથની ઇંટે નીકળે છે. મારી નગરમાંથી મુહરી પાર્શ્વનાથને કેટલાક શતક પૂર્વે રીટાઇ ગામમાં લાવવામાં આવ્યા છે.
For Private And Personal Use Only