________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
ના કર્તા માનદેવસૂરિના સમયમાં તક્ષશિલાનગરીપર જૈનરાજા રાજ્ય કરતા હતા એવુ' સમજાય છે. આ સબધી ઐતિહાસિક દૃષ્ટિયે વિશેષ શેાધખાળ કરવામાં આવશે જેને ના ઇતિહાસપર અને ભારતના ઈતિહાસપર ભારે પ્રકાશ પડશે. વિક્રમ સ’વત ૪૭૭માં જે શિલાદિત્ય રાજા થયા તે કેટલામે શિલાદિત્ય હતા તેના નિર્ણય કરવાની જરૂર છે.
વલ્લભીમાં દૈવધિગણિ અને મથુરામાં સ્કદિલાચાર્યજીએ આગમાને પુસ્તકારૂઢ કયાં. મહાવીર સંવત્ ૯૮૦માં શ્રીદેવધિગણિ ક્ષમાશ્રમણે જૈનાગમેાને શ્રી લ્લભીપુરનગરમાં પુસ્તકારૂઢ કર્યાં. વિક્રમ સ ́વત ૫૧૦માં જૈવધિગણિ ક્ષમાશ્રમણે નાગમાને પુસ્તકા રૂઢ કર્યા, તત્સમયમાં મથુરાનગરીમાં શ્રીકન્દુિલાચાર્યે જૂનાગમાને પુસ્તકારૂઢ કર્યા. કન્તિલાચાર્યે મથુરાનગરીમાં આગમાને પુસ્તકારૂઢ કર્યાં તેથી તે “માથુરીયાચના”ને નામે, અને વલ્લભીપુરમાં દેવર્ધિગણિક્ષમાશ્રમણુજી ના પ્રમુખપણા નીચે જૈનસ'ઘ ભેગા થઇને જે આગમાને પુસ્તકારૂઢ કર્યાં તે “ વલ્લભીવાચના” ને નામે પ્રસિદ્ધ થયાં. મથુરાથી શ્રીસ્કન્તિલાચાર્ય વિહાર કરતા કરતા સિદ્ધાચલતીર્થના દર્શન કરવા માટે આવ્યા. સિદ્ધાચલની યાત્રા કરીને તેએ દેવધિગણિક્ષમાશ્રમણને મળ્યા, તથા દેવધણ અને કન્તિલાચાર્યને આગમસબધી ઘણી ચર્ચા થઇ. અન્નેએ આગમસ’બ‘ધી પાઠા મેળવ્યા તે પણ કાંઇક પાડભેદ રહ્યો.
For Private And Personal Use Only
આ હકીકત માટે શંકાનુ સ્થાન રહે છે, પરંતુ અમાને એક પ્રાચીન ટીપણુ હાથ આવેલું છે તેમાં અને