________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
શ્રીમાન જિનહર્ષપ્રણીત. રાજાની તરૂહે, હજી સમવસર્યા બહાં સુકરા. ૯ લેહિસે મુક્તિ અનત હજી એ તીથ સુપ્રભાવથી, પાપ અનંત ખપાવિ, હજી મુકિત ગયા સંસય નથી. ૨૦ ઈહાં નિજ પૂજા કીધ, હજી ફલ પુષ્પક્ષત વિધે કરી; ભવ ભવ કીધાં પાપ, હેજી પ્રાણીના જાઈ ઉત્તરી. ૨૧ જીને પૂજા ગુરૂ ભક્તિ, હેજી સેવા શત્રુંજય તણી, સંઘ ચતુર્વિધ સંગ, હેજી પુણ્ય લહીએ ભણી. ૨૩ પુજા અષ્ટ પ્રકાર, હાજી જનવરની જે ઈહાં કરે; તે પામી નવ નિધાન, હજી તીર્થંકરપદવી વરે. ૨૨ દીજે જે ઈહાં દાન, હજી તે પરઘલ શ્રીપરભવે; કહે જીનહર્ષ એ ઢાલ, હજી ત્રીજે ખડે પહેલી હુ. ૨૪
સર્વ ગાથા, ૩૨.
ઈહાં શીલ જે પાલી, મેક્ષાસ્પદ ગુણ તેહ, મન વચન કાયા શુદધ કરી, સઘલાં દુઃખ હરેહ. જે નર ઈહિ આવી કરી, કરે સીયલને ભંગ; ચંડાલાદિકથી અધમ, સુધન હવે કિહાં અંગ. ષષ્માષ્ટમ તપ સાથ કીજે, ઉત્તમ ફલ હેય; તે જે કરીઈ ઈહાં રહી, વંછિત ફલ લહે ઈ. તપ કરીએ અષ્ટાન્ડિકા, ક્ષય જાયે સહુ કર્મ સ્વર્ગ મેક્ષ ફલ પામીએ, જે કરીએ મન નર્મ. પાપ કીયાં જે પ્રાણુઓ, મહાજ્ઞાનવલેણ પર દ્રવ્યાય હરણુત, હસુ તીર્થ ક્ષણેણ, યાત્રા સંઘમે ચાલતા, રથાસ્વ ઉષ્ટ્ર નર પાય,
For Private And Personal Use Only