________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુજ્યતીર્થરાસ. ૧૭૩ ન્યાયપાજીત વિત્ત, છ હેતુ પુન્યાજન એ સહી. ધર્મ અર્થ કામ મેક્ષ, હજી એહીજ પુરષારથ કહ્યા; સાધી જે જન મર્ય, હજી ભવ માટે સુકૃત લહ્યા. ૮ લજજાદુકૃત ત્યાગ, હેજી ધર્મ હદય આગમ શ્રુતિ; કૃત્યાકૃત્ય વિચાર, હજી ભીતિ અપયશ સેવા ગુરૂકૃતિ. ૯ વાંછા સજજન સંગ, હજી ધર્મ વિષય રતિ કઈ; આરદેશ વિહુણ, પ્રાણું તે ન લહીજીઈ. ૧૦ નિજ આયુક્ષણ એક, હેજી વૃથા પ્રમાદે ન વિગમે; ધર્મકાજ ઉજમાલ, હજી જન જીનેદિત ચિત્તમે રમે. ૧૧ સંગ્રહણી ખાસ સ્વાસ, હજી વાત પિત્તજવર બેહને, જેનર ગાકાંત, હેજી પુન્યાજન કિહાં તેહને. ૧૨ પ્રભુ કહે દેસના અંત, હજી પુંડરીક ગણધર ભણી; શત્રુજ્ય ગિરિ એહ, હેજી ગ્રહીને વાટિ નિવૃતિભર્યું. ૧૩ તીર્થ એહ અનાદિ, હજી તીર્થંકર સીધા ઈહાં, હજી સીધા સાધુ અનત, હેજ કર્મ સંચય એપીજીહાં. ૧૪ ખપી ઇહાં રહે જેહ, હજી બીજી પણ ક્ષુદ્ર પ્રાણાયા; સીજિસે ગિરિ સાગ, હજી ત્રીજે ભવ તે જાણુયા. ૧૫ અભવ્ય પાપી છવ, હજી એ પર્વત ભેટે નહી, લહીએ રાજ્ય ભંડાર, હજી તીર્થ દુષ્કર લહતાં સહી. ૧૬ દુખમકાલ મઝારિ, હજી કેવલ જ્ઞાની કે નહિ થયે વિસંસ્થલ ધર્મ, હાજી જગહિતતીર્થ એસહિ. ૧૭ જન્મ ન પામ્યું જેણ, હેજી વિમલાચલ તીરથભણી; પશૂ થકી પશુ તેહ, હે માનવ ગતિ હણી આપણું. ૧૮ પૂર્વે રૂષભ સેનાદિ, હેજી સંખ્યાતીત છણેસર,
For Private And Personal Use Only