________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦ શ્રીમાન જિનપ્રિણીત દિવસે ઘણે આવ્યા હતા. પૂછી ન શકતુમને કાંઈવાતરિ. ૨ મુજ ઉપરે પહેલી કૃપા, તુમે રાખતા જગદીસ, નાવી કૃપા મનમેં હવે, શું રાખીને હૈયડામાં રીસ રિ. ૩ એમ વિલાપ કીધા ઘણુ, પ્રતિબધીયે મત્રીસ જીણુ ઠામ પ્રભુઉભા હતા, ય વાંદીરે નામી નિજ શિશરિ. ૪ પગ માનવા શ્રી તાતના, તે ભણી ચરણ સુઠામ; પ્રાસાદ સહિતકરાવ્યું,મુજ તાલૈરે ધર્મચક્ર ઈણ તામ. રિ. ૫. અલપ ધર્મ અથવા ઘણે, જે નર વિચક્ષણ હિઈ; ન કરે વિલંબ કરવા ભણી, સીવ્ર કરીયે બાહુબલઈ. રિ. ૬ ચકી સુણી તેહને નમી, તક્ષશિલા કે રાજ; શ્રી મયશાને આપે, ઉછવસુરે સીધા સહુ કાજ. રિ. ૭ રૂપવતી ઉત્તમ કુલતણી, વીસ સહસ્ત્ર ધરિ નાર; શ્રી મયશા રાજા ઘરે સુવ્રતા આદરે, જાણે રતિ અવતાર રિ. ૮ સુત સહસ્ત્ર બ્રાસસતિ થયા, બલવંત જગ વિખ્યાત શ્રેયાંશ આદિક કુલ તિલય, ભાગીરે જસ રાખણતામ રિ. ૯ એક પત્તન જેહને, બાવીરા લક્ષમું ગ્રામ; પર પ્રવરહનેતીનસેએ સહુને સમયશાથે સામરિ. ૧૦ એક લાખ ગયવર ગાજતા, રથ લક્ષ ચારિ ચાલીસ ચંચવીશ લક્ષ હય વરહયા હયવર વિનારે સરિખાતરીશરિ. ૧૧ કેડિ સહાયક ભલા, વિખ્યાત વિશ્રત જેહ, ભૂપાલ સેવે સાતસે, સ્વામિ કામે ઉડે નિજ દેહ. રિ. ૧૨ હવે બાહુબલિ મુનિવર સહે, શીતવાત આમ ભૂખ; આહારવિણ વત્સર રહ્યા,
કાત્સઈરેન ગિણે મન દુખ.રિ.૧૩ ઈણ સમે બ્રાહી સુંદરી, પૂછે કહે ભગવંત;
For Private And Personal Use Only