________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુજ્યતીર્થરાસ- ૧૬૯ એક ચશ્ચચેવફ્ટ સિણગાર્યા, દેવભુવન અવતાર્યા. બા. ૧૮ કપૂરચંદનનું તનુ સભાયા, કસ્તુરી મહકાયારે, પુષ્પમાલ રત્નમાલ બનાઈ, કનકમાલ પહિરાઈ. બા. ૧૯ પહિય સુંદર વસ્ત્ર સુરંગા, નરનારી ઉછરંગારે; ઢાલ ગુણત્રીસમી ખંડ બીજાની, સુ જીન હર્ષ સુગ્યાનીરે.
બા. ૨૦ | સર્વ ગાથા, ૮૭૬.
| દુહા. ઘણું રિધ્ધિ સમૃધિયું આવ્યા સપવિભાગ, પ્રાત તાતને વાંદિવા, ધરતા મન ઉછરંગ.
મ જેમ જેમ સૂરજવિના, પુત્ર વિનાકુલ જેમ; જીવવિના કાયા જેસી, તાતવિના વન તેમ. પ્રાત ન દીઠા તાતજી, દુખ ઉપજ અનંત; રૂદન કી ઉચે સ્વરે, રેવરાવ્યા વનાજ ત. વિલબ કીધે ધિગ મુજભણી, કીધે ધર્મ વિઘાત, સામે જંઈ વાંદ્યા નહિ, ચરણ કમલ શ્રી તાત. ધમાં કરંતા છવડા, કીજે નહિં વિલંબ
પ્રાય ધર્મ ભણી ઘણી, હુઈ અંતરાય અલંબ. હાલ-શ્રેણિ કરાય હુંરે, અનાથી નિગ્રંથ. એ દેશી. ૩૦ વિતરાગ તું સાચે સહી, તુજ સમે નહિ નિસ્નેહ નિજ પુત્રને પડખ્યા નહિ, વંદાવા નિરાગી દેહ, રિષભજ દરસન ન દીયરે કાંઈ નવિ વંદાવ્યારે નિજ પાય; રિષભજ દરસન દીયેરે, સ્વામી રૂઠડારે કેમ જાય. રિ. ૧ સુજ હંસ મનમાંહે હતી, મુખ જોઈવા તાત;
For Private And Personal Use Only