________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
શ્રીમાન જિનપ્રણીત. નિજ નિદા તેહની પ્રશંસા, ભાષે વચન સુ વિસારે. બા. ૬ ગ્રસ્ત જે લોભ મછર માંહિ, તેમાં હું મુખ્ય આહીરે, બલવંત કૃપાવંત ધર્મીમાં, અધીક ન કે તુજ યાંહી. બા. ૭ પહિલી મુજને યુધેિ જીતે, હવે રાગાદિવટીતે રે; તે ભાઈ વ્રત શસ્ત્ર એમ કરીને, સમતા હૈયડે ધરિનેરે. બા. ૮ માહરેએ અપરાધ અગિણ, બોલિવણ સુખ જણનારે. મુનિ પુર વલી રાગે છે, ભાઈ સનમુખ જોવેરે. બા. ૯ જગતમહિં છે જે અતિ મેટા, રાગદ્વેષ વૈરી બલવંતા, હું તે રાગ દ્વેષમાં તે, મેહ નિદ્રામાં સૂતરે. બા. ૧૦ વીર કૃપા મુજ ઉપરી કીજે, સકલ એ રાજ્ય લીજે, હું સંયમ સામ્રાજ્ય ગ્રહસું, વેષ તુમારો લેશે. બા. ૧૧ ધિકર મુજ લેભી કે ધીને, હું થયે તસ આધીને તેભાઇ મુજને પરિહરી, નિસ્પૃહ વ્રત આદરીરે. બા. ૧૨ ભરતવિલાપ કીયા એ પ્રમાણે, પણ મુનિ મનમે (ન)આણેરે, ચકીને પ્રતિબંધ દીયતા, સચીવ મહામતિ મંતારે. બા. ૧૩ સેમ યશા તસુ સુત ભાગી, આગલિકરિ, નિજાગીરે, તક્ષ શિલાદને મન રંગે, પહુતા ભરત સુરંગી. બા. ૧૪ નાના મણિ કહિપત ઉદ્યાને, ધર્મ ચક અભિધાનેરે; સપ્રસાદ આલ્હાદ ઉપાવે, નયણે અધિક સુહાવેરે. બા. ૧૫ સમયશા પયનમી પયપે, પુરા વૃષભ જન સંપેરે; છાસ્થાવસ્થા વિહરતા, રજનીસમ વર સંતારે. બા. ૧૬ પ્રાત સમે બહુ નૃપ સંઘાત, વલ બહુ લેક સંવારે; તાત ભણી વાંદિસુ ઉછવનું, ચરણ કમલ હું નમીસુ. બા. ૧૭ બાહુબલિ કેરી હેસ ઘણેરી, અઠ્ઠલહટ શ્રેણુંરે
For Private And Personal Use Only